Monthly Archives: January 2022
શિયાળીની આ ગુલાબી ઠંડી માં ગરમા ગરમ ખાવાની ખુબ મજા આવતી હોય છે તેમજ આ સિઝનમાં લીકો બીમાર થવાની સમસ્યા પણ એટલી જ રહે છે જો આ આયુર્વેદિક કાવો પીવાનું શરુ કરી દોજે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે સાથે શિયાળીની ઠંડીમાં પણ રાહત મળશે તમે બધાએ કાવો પીધો હશે પરંતુ બજારમાં મળતો કાવો પીધો હશે આ રીતે ઘરે કાવો...
લસણ અને ડુંગળીનો આ ઉપાય કરશો તો ખરતા વાળની પરેશાનીથી કાયમી છૂટકારો મળશે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિને ખુબ પરેશાન કરે છે. રાસાયણિક ભરેલા ઉત્પાદનો તેમજ કેમિકલ યુક્ત તેલ અને શેમ્પુ તેમજ અનિયમિત ખાનપાનની આદતોના કારણે વાળ ખરવાની ની સમસ્યાઓ થવી સામાન્ય છે. વાળ ખરવાની સામાન્ય સમસ્યા બરાબર છે, પરંતુ જો તે વધુ પડતા ખરે તો તે...
સૂંઠ ના ફાયદા સ્વાદે તીખી પણ સ્વાસ્થ્ય માટે મીઠી એવી સૂંઠ ના અનેકગના ફાયદાઓ છે. આ ફાયદાઓ વિષે ઘણા ખરા લોકો નહિ જાણતા હોય સૂંઠ કફ ને બાળનાર, હૃદય ની કાર્યક્ષમતા વધારનાર, શરીરમાં થતાં વિવિધ દૂ : ખાવાને દૂર કરનાર માનવામાં આવે છે.
તો ચાલો જાણીએ , સૂંઠ નું સેવન કરવાના ફાયદાઓ વિષે. ઠંડીમાં ઘણી ચીજોનો પોતપોતાના ફાયદા સમાયેલા હોય...
કમરના મણકા પાસે નસ દબાવાથી થતી તકલીફ - સાયેટિકા જયારે કોઇ પણ પગમાં શરીરની સૌથી મોંટી ચેતા સાયેટિક નર્વ પર ઈજા થવાથી . પીના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળીયા સુધી , દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયેટિકા તરીકે ઓળખવામાં આવે છે . પીઠના નીચેના મણકાઓ ( L4 . L5 , S1 ....
શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે આ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કવાની મળી જાય તો ભરપુર પેટ જમવાનું ચાલે છે તો આ ગુલાબી ઠંડીમાં ઘરે બનાવો બજારમાં મળતી ખાસ કરીને લગ્નપ્રસંગમાં વખણાતી રજવાળી કઢી
રજવાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી:
મોટો વાટકો દહી
3 કપ પાણી
ચપટી હીંગ 2 સૂકા મરચાના ટૂકડ
અડધી ચમચી જીરુ
4 ચમચા બેસન
1 મોટી ચમચી ગોળ
તજનો ટુકડો 2 લવિંગ
...
કૃમિરોગ રોગ એ બાળકોમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળતો રોગ આ રોગ વિશે પ્રત્યેક માતા પિતાને પૂરતી જાણકારી હોવી જરૂરી છે . પ્રત્યેક માતા - પિતા ઇચ્છે છે કે , તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે . બાળકોનાં બાળરોગોમાં ' કૃમિ ' વિશેષ પ્રમાણમાં જોવા મળતો રોગ છે આ કૃમિઓ ઘણાં પ્રકારના હોય છે . જેવાં કે ( ૧...
શું તમારાથી સવારે વહેલું ઊઠવાનું મન નથી થતું તો એલાર્મ વગર વહેલા ઉઠી જશો અપનાવો આ ટીપ્સ ... જો તમે સવારે વહેલા ઉઠવાની આદત રાખશો તો અનેક રોગો તમારાથી દુર ભાગશે અને તમે હમેશા સ્વસ્થ રહેશો
જો રાત્રે વધારે મોડા સૂવાની ટેવ હોય તો એ આદત બદલાવો હમેંશા વહેલા સુઈ જવાની આદત રાખો. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ...
રાજકોટના મહીકા ગામના પુડલા ખુબ જ પ્રખ્યાત છે આ પુડલા બનાવવાની રિત અને તેનો સ્વાદ એકવાર ખાધા પછી ક્યારેય ભૂલાતો નથી તો તમે પણ આ રિત અને સિક્રેટ ટીપ્સથી ઘરે પુડલા બનાવશો તો એકદમ એવાજ બનશે
આ પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વ્યક્તિ માટે
૩ નાના વાટકા ચણા નો લોટ
૨ ચમચી હિંગ
૧ નાનો વાટકો લિલી ડુંગળી
૧ નાનો વાટકો પાલક ની...
ખીચડો: ઉત્તરાયણમાં ખીચડો પ્રોટીન થી ભરપૂર હોય છે. અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો દર વર્ષે બને જ છે. તમે પણ શીખી લો ઉતરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી
ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી:
૧ કપ ઘઉં ના ફાડા
૧ કપ મિક્ષ દાળ (તુવેર,ચણા, મગ ની મોગર દાળ, મસૂર ની) ૩૦ મિનિટ પલાળેલી
૧ કપ મિક્ષ કઠોળ (દેશી ચણા, કાબુલી ચણા, મગ,મસૂર, તુવેર,રાજમા, વટાણા, ચોળા)...
કેટલાક રોગોના સરળ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો.
અજીર્ણ - હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે - રાત્રે પાણી સાથે લેવું. અતિસાર - મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. અનિંદ્રા - ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે...