હરસ, મસા અને ભગંદરના ઉપચારો, અનિયંત્રિત પેશાબના ઉપચારો, જીવ જંતુ ડંખ મારે ત્યારે પીડા મટાડવા માટેના ઉપાયો

મસા , હરસ અને ભગંદરના ઉપચારો : (૧). બપોરે તથા રાત્રે ભોજન બાદ ૧ ચમચી હરડેનું ચૂર્ણ ફાકીને પાણી પીવું .(૨). દિવસમાં ૨ થી ૩ વાર બરફને કપડામાં બાંધી મસાના સ્થાને ૧૦ મિનિટ સુધી મૂકી રાખવાથી મસાની પીડામાં ખૂબ જ રાહત થાય છે  ( 3). ૩ થી ૪ અંજીર રાત્રે પાણીમાં પલાળી , સવારે પાણી સહિત જમવા .( ૪). દિવસમાં ૨ વાર ૧ કપ ગરમ દૂધમાં અડધા લીંબુનો રસ નાખીને તરત જ પીવું . (૫). સવારે નરણે કોઠે ૧ મૂઠી જેટલા કાળા તલ , અને થોડી સાકર માખણ સાથે ખૂબ ચાવીને ખા વાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે . (૬). મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી , ગાળી , પી વાથી હરસ – મસા મટે છે . (૮) . ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ – મસા મટે છે . ૧ થી ૨ ચમચી ધાણાને રાત્રે પલાળી રાખી , સવારે ખૂબ મસળીને તેમાં સાકર મિલાવી તે પાણી પીવાથી અથવા કોથમીર નો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે . (૯). ૧ ચમચી કારેલાના રસમાં સાકર મેળવી પીવાથી હરસ – મસા મટે છે . (૧૦). ૧-૨ ચમચી દિવેલ ગરમ દૂધ સાથે પીવાથી હરસની પીડા મટે છે , અને ગુદા પર થતાં ચીરા પણ દૂર થાય છે .અનિયંત્રિત પેશાબના ઉપચારો : મનને સ્થિર કરીને ધ્યાન કરવાથી આ રોગમાં ૫૦ % રાહત મળે છે . નિયમિતપણે ૨૫ થી ૩૦ મિનિટ યોગાસનો અને પ્રાણાયામો કરવા . રોજ વિટામિન- D લેવું . વિટામિન- D થી સ્નાયુઓ મજબૂત થાય છે , અને તે અનિયંત્રિત પેશાબને નિયંત્રણ ક રવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે . માટે ૧૫ થી ૨૦ મિનિટ સૂર્યની તડકી લેવી તથા વિટામિન- D યુક્ત આહાર લેવો . જેમ કે , દૂધ , દહીં વગેરે … રોજ પેડુ ઉપર કોપરેલનું માલિશ કરવું . રોજ સવાર – સાંજ ૨ ચમચી તલ અને અજમો સાથે લઈ ચાવવા ,ફણગાવેલા ચણાના ફાયદા :  સવારના નાસ્તામાં રોજ પલાળેલા ચણા ખાવાથી સુંદરતા વધે છે , તેમજ મગજનો વિકાસ થવામાં પણ મોટો ફાયદો થાય છે ચણાને રાત્રે ફણગાવીને સવારે ખાલીપેટે લેવાથી ડાયાબીટીસ માં પણ રાહત થાયછે ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે . ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે .ચણાનું સેવન કમળો  માથાનો દુ : ખાવો રક્તપિત્ત , કફરોણ ,પિત્તરોગ રાહત થાય છે ફણગાવેલા ચણામાં પ્રોટીન , ફાઇબર કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ આયર્ન , મિનરલ , અને વીટામિન્સ વધુ માત્રામાં હોય છે .જીવજંતુના ડંખ મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠું પાણી સાથે વાડી ચોપડવા થી પીડા મટે કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે . કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીરસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે ..

કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે કોઈપણ જીવજંતુ ના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે . વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનો ઝેર ઉતરે છે વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાપાણીથી વારંવારધોવાથી તથા મીઠું પાણી નાખેલા પાણીનાં ટીપાં આંખોમાં નાંખવાથી વીંછીનું ઝેર ઉતરે છેજીવજંતુના ડંખ તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે . આમ લીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોંડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખરીપડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે . મચ્છરોના કે કીડી – મકોડાના ડંખ ઉપર લીંબુ નો રસ ચોપડવાથી પીડા મટે છે . ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે . મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મ ટે છે . ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે . જીવજંતુના ડંખ ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખ રીપડે છે અને વીંછીનું ઝેર ઉ તરે છે મચ્છરો ના કે કીડી – મકોડાના ડંખ ઉપર લીંબુનોરસ ચોપડવાથી પીડા મટે છે . ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે . મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે . ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે . સાપ કરડે ત્યારે દસ થી વીસતોલા ચોખ્ખું ઘી પીવું પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે .

Leave a Comment