ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો
સામગ્રી-મેંગો આઈસક્રીમ- -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ -1/2 વાટકી ખાંડ -1 વાટકી દૂધ -1/2 વાટકી ફ્રેશ મલાઇ -1/4 પા વાટકી મિલ્ક પાવડર -1/2 ચમચી જીએમએસ પાવડર -1/4 વાટકી બદામ પિસ્તાની કતરણ -કેરીના થોડા કટકા રીત- સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી … Read more