લાંબા સમય સુધી મરચાને તાજા રાખવા માટે અપનાવો આ ટીપ્સ
દરેક ભારતીયના રસોડામાં લીલા મરચાંનો ઉપયોગ હોય છે જે રસોઈને તીખું અને ચટપટો બનાવે છે. શાકના સિવાય તેનો ઉપયોગ ચટની, ભડથું અને ભજીયામાં પણ કરાય છે. પણ વધારે દિવસો સુધી લીલા મરચાંને સ્ટોર કરવું મુશ્કેલ છે કારણકે આ જલ્દી જ સૂકી અને કાળી પડી જાય છે. જો તમે લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ કરીને […]
લાંબા સમય સુધી મરચાને તાજા રાખવા માટે અપનાવો આ ટીપ્સ Read More »