ક્રિસમસમાં બાળકો માટે ઘરે બનાવો મેજિક કુકીઝ

ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ:  ઓરીયો બિસ્કિટમાંથી ક્રીસમસ ટ્રી બનાવવા માટે જરૂરી સામગ્રી: 7 નંગ ઓરિઓ બિસ્કીટ્સ (ઓરીજીનલ ફ્લેવર) 125 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી) 100 ગ્રામ વહાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી) 20 ગ્રામ ફ્રેશ ક્રીમ 2 tbsp ચીઝ ક્રીમ 1 tsp વેનીલા એસેન્સ 2 tbsp મેલ્ટેડ બટર 8-10 ટીપા ગ્રીન ફૂડ કલર (જરૂર મુજબ) કલરફુલ સ્પ્રિંકલસ (જરૂર મુજબ ડેકોરેશન માટે) ગ્લેઝ્ડ ચેરી (ટોપિંગ માટે) … Read more

સવારના નાસ્તામાં બનાવો અવનવો નાસ્તો દરરોજના સેડ્યુલ સાથે

સવારે નાસ્તામાં બનાવો અલગ અલગ નાસ્તો તમે પણ એક જ નાસ્તો કરીને કંટાળી ગયા છો તો બનાવો સાપ્તાહિક નાસ્તાનું મેનુ સોમવારનો નાસ્તો: મેટા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ સોજી, 1 કપ ટોમેટો પ્યૂરીી(બે થીીત્રણ ટામેટાં), 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલા વટાણા બાફેલા, 5-6 મીઠા લીમડા ના પાન, 2 ચમચી ઘી, 1/2 ચમચી અડદ ની દાળ, 7-8 કાજુ ના … Read more

પાલકમાંથી બનતી વિવિધ વાનગીઓ | પાલક પકોડા બનાવવાની રેસીપી | પાલકના સક્કરપારા | palak recipes

palak recipe

પાલકના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 ઝુડી પાલક, 250 ગ્રામ હાંડવા નો લોટ, 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1/4 કપ , દહીં, 2 ટેબલ સ્પૂન તેલ, 2 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન હળદર, ચપટી બેકીંગ સોડા, મીઠું સ્વાદ મુજબ પાલકના મુઠીયા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાલકની ભાજીને બે થી ત્રણ વાર સારા પાણીથી ધોઈ કોરા … Read more

ચોળાફળી અને પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત

ચોળાફળી બનાવવા જરૂરી સામગ્રી: 300 ગ્રામ ચોરાફળી નો લોટ, 1 પેકેટ ઇનો, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર,તળવા માટે તેલ, આટામણ માટે ચોખાનો લોટ, મરચું અને સંચળ પાઉડર ઉપર ભભરાવવા માટે ચોળાફળી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક બાઉલ માં ચોરાફળી નો લોટ લઈ તેમાં મીઠું, તેલ, ઇનો અને હળદર નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં … Read more

ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણપોળી બનાવવાની રીત

કેમ છો મિત્રો આજે આપણે લીને આવિયા છીએ ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણાપોળી બનાવવાની રીત આ વાનગી તહેવારોના દિવસે તેમજ મહેમાન આવે ત્યારે મોટા ભાગે બનાવતા હોય છે. પુરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ,ચોખાનો લોટ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, તેલ -ઘી પ્રમાણસર પુરણપોળી બનાવવા … Read more

સવારના નાસ્તામાં બનાવવા માટેની રેસીપી

દાળ પકવાન બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉં અને 1 કપ મેંદા નો મિક્સ લોટ, મોણ માટે તેમજ તળવા માટે તેલ, મીઠું સ્વાદ અનુસાર દાળ પકવાનની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી: દાળ બનાવા માટે, , ૧ કપ ચણા ની દાળ, ૩ કપ પાણી, ૧ ટી સ્પૂન ઘી, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧ ટી સ્પૂન હિંગ, ૧/૨ ટી સ્પૂન હળદર. સ્વાદ … Read more

ફરસાણનો નાસ્તો બનાવવાની રીત

ભાખરવડી ( કઠોળની ) બનાવવા માટે જરૂરી સામગ્રી: ભાખરવડીનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મઠ , ૧૦૦ ગ્રામ ફણગાવેલા ચોળા, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ , ૧ ટેબલ સ્પુન તલ, ૧ ટેબલ સ્પુન સિંગદાણાનો ભૂકો, ૧/૨ ટી સ્પુન મરીનો ભૂકો, ૧/૨ ટી … Read more

બજાર જેવા એકદમ નરમ પાઉં હવે ઘરે જ કુકરમા બનાવો તો જાણો રેસીપી

લાદી પાઉં બનાવવા ની જેના વિશે તમે પણ ઘણી ચેનલો, મેગ્જીનો અને પુસ્તકો મા વાચ્યું તેમજ જોયું હશે.  ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ ,દાબેલી કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો. તાજા અને નરમ પાઉ સૌથી … Read more

કેરીના વધેલ ગોટલામાંથી બનાવો આ સ્વાદિષ્ટ મુખવાસ

મુખવાસ માટે જરૂરી સામગ્રી : થોડા કેરીના ગોઠલા, મીઠું, 1/2 ચમચી હળદર, કેરીનું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુનો રસ,તળવા માટે તેલ, જીરાનો ભૂકો, સંચળ, ચાટ મસાલો, હીંગ, હળદર બનાવવાની રીત – વપરાય ગયેલા ગોઠલાને સૌ પ્રથમ સદા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ આ ગોઠલાને 7 થી 8 દિવસ સુધી તડકામાં સુકવો. ગોઠલાને જમીન પર સીધા સુકવશો … Read more

મસાલાવાળા મકાઈના રોટલા બનાવવાની રેસીપી

ઠંડીમા રોટલા ખાવાની મજા પડે.એમા પણ જો સવારે નાસ્તા માં મસાલાવાળા મકાઈના રોટાલા હોય તો ચા પીવાની મજા વધી જાય. સામગ્રી :- ૧૧/૨ કપ મકાઈ નો લોટ ૧ બારીક ચોપ ડુગળી ૨થી ૩ ટે.સ્પૂન લીલુ લસણ બારીક ચોપ કરેલુ ૨ થી ૩ ટે.સ્પૂન બારીક ચોપ મેથીની ભાજી ૧ ટે.સ્પૂન આદુ,લસણની પેસ્ટ ૧ ટે.સ્પૂન લાલમરચુ ૧ … Read more