તમે જાતે તમારા ડોક્ટર બનો આ આયુર્વેદિક અકસીર ઈલાજ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

0

ગભરામણ થતી હોય તો ગભરામણ થી બચવા માટે ઉપાય ઘરે કરવો ગાય ભેસ ગધેડા કે ઘોડાની તાજી લાદ કે છાણમાંથી પાણી મેળવી ખૂબ હલાવી કપડાથી ગાડી ગભરામણ ના રોગોની એકાદ ગ્લાસ પીવડાવવાથી ગભરામણ તરત શાંત થાય છે

શરદી ના લીધે ગળુ બેસી ગયું હોય તો ગળુ સાફ કરવા માટેની ટીપ્સ ગળું બેસી ગયું હોય તો આદુના નાના નાના ટુકડા કરીને મોમાં મૂકી રાખી ચૂસી રસ ગળા નીચે હળવે હળવે ઉતારવાથી ગળું ખુલ્લી જાય છે

ગળાને સાફ કરવા માટે ડુંગળીનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે કફની ખરેટી બાજતી નથી અને પેટમાંના જેરી તત્વોનો નાશ થાય છે

ગાલપચોડિયાનો દેશી અકસીર ઈલાજ ધતુરા ના પાન વાટે ગરમ કરી સોજા ઉપર લેપ કરવાથી ગાલપચોલીયા નો દુખાવો અને સોજો મટે છે

ચશ્મા ઉતારવા એટલે કે આંખના નંબર ઘરે ઓપરેશન વગર ઉતારવા માટે છ થી આઠ માસ સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયે અને કાનપટ્ટી પર ગાયનું ઘી ઘસવાથી ચશ્માના નંબર ઘટે છે

ચહેરા ની કરચલીઓ દૂર કરવા માટે ચહેરા પર થયેલી કરચલી કાઢવા માટે સવાર સાંજ એક એક લીંબુ પાણીમાં નીચોવી પિતા રહેવાથી અકાડે કરચલીઓ પડતી નથી અને પડેલી કરચલીઓ સરસ થઈ જાય છે

શુષ્ક ચામડી થી બચવા માટે લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે

સવાર સાંજ પાકા ટમેટાનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતા લાલ-લાલ ચાંઢા ચામડીની સુષ્કતા વગેરે મટે છે

બેસન સાથે દહીં મેળવી ચોડવાથી શુષ્ક ચામડી સુવાડી બને છે

એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ બને છે

આ હેલ્થ ટિપ્સ સારી લાગે તો મીત્રો સાથે શેર કરો અને વધારે માહિતી મેળવવાં કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here