પાણી પીવાની રીતવહેલી સવારે ઉઠીને મોઢું ધોયા વગર અથવા બ્રશ ( દાતણ ) કર્યા વગર ૧૨૫૦ ગ્રામ પાણી ( ૪ મોટા ગ્લિાસ ) એક સાથે પી જવું . તે પછી ૪૫ મિનીટ સુધી કંઈ પણ ખાવું પીવું નહીં . …..

પાણી પીધા પછી બ્રશ ( દાતણ ) કોગળા કરી શકાય . આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાકનું પછી પાણી પીવું અને રાત્રે સુવાના અડધા કલાક પહેલાં કંઈ પણ ખાવું નહીં ……બિમાર તથા નાઝુક પ્રકૃતિના માણસો એક 1સાથે ચાર ગ્લાસ પાણી પી ન શકે .
તો એક કે બે ગ્લાસથી શરૂઆત કરીને ધીમે ધીમે વધારી ચાર ગ્લાસ સધી પહોંચવું . બિમાર માણસોએ સાજા થવા અને તંદુરસ્ત jમાણસોએ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો .
પ્રયોગ અને પરીક્ષણને આધારે નીચે જણાવેલ બીમારીઓ સામે જણાવેલ મુદતમાં મટી શકે છે : હાઈ બ્લડ પ્રેશર ૧ માસમાં જ ગેસની તકલીફો ૧ દિવસમાં ડાયાબીટીસ ૧ અઠવાડિયામાં iા કબજીયાત ૨ દિવસમાં ૧ માસમાંટી . બી . ૩ માસમાં નોધ : ચાર ગ્લાસ પાણી પીવાથી કોઈ જ આડ અસર થતી નથી . શરૂમાં ત્રણેક દિવસ પેશાબ કરવા વધુ વાર જવું પડે ત્યાર બાદ રેગ્યુલર થઈ જાય છે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
- રોજનો પ્રશ્ન રસોઈમાં શું બનાવવું આ રેસીપી રોજ વારાફરતી બનાવો
- ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!



