ક્યારેય ન સાંભળી હોય તેવી મહિલાને ઉપયોગી કિચન ટીપ્સ

ચા પીવાના રસિયા માટે ખાસ ટીપ્સ ચાનો સ્વાદ વધારવા માટે એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે.

લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે લોખંડની કડાઈ ઉપર હાર્પિટ લગાવી અલ્ધો કલાક રાખી મુકો પછી ઘસીને સાફ કરો એટલે લોખંડની કાટ લાગેલી લોખંડની મોટી કડાઈ ચકચકિત સાફ થઇ જશે અને એ પણ સાવ ઓછી મહેનતથી

વધેલું સલાડ ફેકી ન દેશો તેમાથી બનાવો એકદમ નવી રેસીપી ટામેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટૂકડા  માંથી બનાવેલ સલાડ વધ્યા હોય તો બે લીલાં મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર અને દહીં નાખી મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું છે.

એક સ્પ્રે ક્લીનર હંમેશાં કિચનમાં રાખો. જો કપડાં પર કંઈ ઢોળાઈ જાય તો જરૂર સ્પ્રે કરો, એનાથી ડાઘ તરત નીકળી જશે.આમ કરવાથી રસોઈ બનાવતી વખતે પણ તમરુ રસોડું સરસ ચોખું લાગશે

ડુંગળી સાંતળતી વખતે ડુંગળીની તીવ્ર સ્મેલ સહન ન થતી હોય તો તેમાં થોડી ખંડ નાખો એટલે બહુ તીવ્ર સ્મેલ નહિ આવે

વાળમાં ખોડાથી છૂટકારો પામવા મેથીદાણા અને રાઇને વાટી વાળમાં લગાડવું. આમ વાળમાંથી ખોળો દુર થશે . વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોણથી ધોવા.

ગ્રેવીને બ્રાઉન કરવી હોય તો તેમા થોડી ઈન્ટસ્ટન્ટ કોફી ભેળવવી.

બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.

ડુંગળી ખમણતી વખતે આંખમાંથી આસુ ન આવે માટે આટલું કરો ડુંગળીની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલ ડુંગળી વીંટાળી રેફ્રિજરેટરમાં બે કલાક રાખી મુકવી ત્યારબાદ ડુંગળી ખમણવાથી આંખમાંથી આંસુ નહિ આવે

જામી ગયેલ ગુંદરને ફરી વાપરવા માટે ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવા માટે ગુંદરમાં થોડું વિનેગાર ભેળવવું આમ ગુંદર તાજો થશે અને વાપરવા લાયક બની જશે

મિત્રો કેવી લાગી આ ટીપ્સ આવીજ અવનવી ટીપ્સ મેળવવા માટે ફેસબુક પેઝ્ને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો તમે બીજી કોઈ ટીપ્સ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top