ઓછી મહેનતે રસોડાને ચોખ્ખું રાખવાની અગત્યની ટિપ્સ

રસોડામાં સિંક માં થયેલ સફેદ ક્ષાર ને દૂર કરવા માટેની ટીપ્સ રસોડાના સિંકમાં રહેલા સફેદ રંગને સાફ કરવા માટે, અડધા કપ પાણીમાં 3-4 ચમચી વિનેગર મિક્સ કરો, તેને સિંક પર લગાવો અને થોડીવાર રહેવા દો, પછી તેને ન્યૂઝપેપરથી સાફ કરો. પ્રયાસ કરો કે રસોઈ કરતી વખતે સ્ટવ અને તેની આસપાસના વિસ્તારોમાં ખોરાક ન ફેલાય અને જો તે ફેલાઈ જાય તો પણ તેને તરત જ સાફ કરો. સૂકાયા પછી ડાઘ ઝડપથી અદૃશ્ય થતા નથી.

કેબિનેટ્સ સાફ કરવા માટે ગરમ પાણીમાં સાબુ મિક્સ કરો અને તેમાં સ્પોન્જ અથવા સ્ક્રબિંગ પેડ ડુબાડો. કેબિનેટના દરવાજા, હેન્ડલ્સ અને ઓપનિંગ્સને સારી રીતે સાફ કરો, કારણ કે આ વિસ્તારો ચીકણા હોય છે. ગ્રીસ અને તેલના ડાઘ દૂર કરવાની શ્રેષ્ઠ રીત છે વિનેગરનો ઉપયોગ. જો ડાઘા હળવા હોય તો વિનેગરમાં અડધું પાણી મિક્સ કરો અને જો ડાઘા ઊંડા હોય તો તેને વિનેગરથી જ સાફ કરો.

કીડીઓ અને કોકરોચને રસોડાથી દૂર રાખવા માટે કંઈપણ કાપ્યા પછી પ્લેટફોર્મ સાફ કરવું જરૂરી છે. સ્ટોવ વિસ્તારને સાફ કરવા માટે, ગરમ પાણીના સાબુમાં ભીનું કપડું ડુબાડીને તેને સારી રીતે સાફ કરો. નાના બ્રશનો ઉપયોગ કરીને, પ્રથમ ડીશવોશરના દરવાજાને સાફ કરો, પછી અંદરની જાળીને હળવા હાથે સ્ક્રબ કરો. જે ભાગને બ્રશથી સાફ ન કરી શકાય, તેને સ્પોન્જ વડે સાફ કરો. ગરમ સાબુવાળા પાણીમાં સ્પોન્જને ભીનો કરો અને દરવાજાની અંદર અને તે જગ્યાઓ જ્યાં ગંદકી જામી હોય તેને સાફ કરો.

ટાઇલ્સને ચમકદાર રાખવા માટે, તેના પર આખી રાત બ્લીચિંગ પાવડર લગાવો અને સવારે તેને સાફ કરો.

રસોડાની વ્યવસ્થિત ગોઠવણી કરવાની રીત

ઘણી વખત રસોડામાં બધી ડબ્બામાં દેખાતું નથી અને આપને યાદ પણ નથી હોતું કે પાછળ શું પડ્યું છે તો તેના માટે એક હું સરસ ટ્રીક બતાવીશ તમને પાછળની બે બાયડી માં શું રાખ્યું છે તે તમે આવી રીતના લખીને રાખી શકો છો વાઈટ કલરની ટેપ આવે છે જેને મિસ્ત્રીની ટેપ કહે છે કે સરળતાથી ચોંટી પણ જાય છે અને ઊખડી પણ જાય છે તો તે લગાડી અને પાછળની બે બરણી માં શું ભર્યું છે તે આવી રીતના લખી રાખવાનું જેથી આપણે ઘરમાં હાજર ન હોઈએ તો બીજા કોઈને પણ વસ્તુ કાઢી હોય તો ખબર પડે અહીં મેં પાછળની બે બહેનોમાં શું રાખેલું છે તે બધું લખેલું છે કેમકે આગળની બરણી માં શું છે તે તો આપણે દેખાયા જ છે જેમ કે હું પાછો બે બરણી છે તેમાં એકમાં સફેદ છોડીને એકમાં ચણાની દાળ ભરેલી છે તો આગળ મેં ચણાની દાળ અને સફેદ ચોળી એવું લખી દીધું છે જો તમે જોઈ શકો છો અને સૌથી પાછળ છે તે ચણાની દાળ અને વચ્ચે છે તે સફેદ છોડી તમે તમે તમારી રીતે લખી શકો છો કે સૌથી પાછળની બરણીમાં હોય તે પહેલા લખો અને વચ્ચેની બરણીમાં હોય તે પછી અને આગળ એમાં શું છે અને આપને ખબર પણ પડે કે પાછળની બરણીમાં શું પડેલું છે વારંવાર આપણે કાઢીને જોવું ન પડે અને કોઈ વસ્તુ પડી છે તે સરળતાથી મળી જશે

હવે બીજી હું તમને ટીપ આપીશ આપણે કાચની બરણીઓને ગોઠવતો હોય છે તેને ખબર નથી પડતી. ઉપરાંત બધી બરણીના ઢાંકણા અલગ અલગ કલર ના હોય છે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ આપણા એક સરખા લાગે છે આવી રીતના જામની અથાણાની ગમે ખાલી થતી હોય પાછળ તો આપણે રાખી મૂકતા હોઈએ છીએ પણ એના ઢાંકણા બધાને અલગ અલગ હોય તો ખાનું ખોલીએ તો જોવાનો સરસ નથી લાગતું હતું જ્યારે હું બધાના ઢાંકણા એક સરખા છે ઉપરાંત બધી બળીઓમાં સ્ટીકર મારી દીધા છે કે જેથી પાછળની બરણીમાં પણ દેખાય કે શું છે આપણે ઉખાણું ખોલીને તરત ખબર પડે અને આ ઊંચી શું કામ છે તે પણ બતાવી દો. અહીં નીચે મેં મોટું લાકડાનો ટુકડો રાખ્યો છે જેને હાથના મોજા આવે છે લાંબા જે પહેરવાના તેની અંદર આવી રીતના લાકડું ભરીને આમાં રાખી દીધું છે તમે એની બદલે કોઈપણ વસ્તુ રાખી શકો છો પણ મને બીજો કોઈ આઈડિયા ના આવ્યો એટલે હાથમાં જે પહેરવાના લાંબા મોજા આવે છે તેનો આગળનો ભાગ પડતા નાખ્યો અને બાકીના ભાગમાં આવી રીતે મોટું લાકડું હતું તે નાખી અને પાછળ રાખી દીધું જેથી એક સ્ટેપ જેવું થઈ જાય એટલે પાછળની બરણીને આગળની બરણીમાં અંતર થઈ જાય જેથી આપને બંને બળનીઓમાં શું છે તે દેખાઈ શકે પાછળની બાજુમાં પણ લેબર લગાવી રાખ્યા છે જેથી આપને દરવાજો ખોલતા જ દેખાય કે પાછળની બડી માં કઈ વસ્તુ ક્યાં પડી છે આપણે એક એક બરણીને કાઢીને હટાવીને જોવું ન પડે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles