દવા માટે રખડવાની જરૂર નથી હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ તમારા રસોડા માં જ છે

0

હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ તમારા રસોડા માં જ છે…

ડુંગળી – તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે. તેના પ્રયોગ થી લોહીનો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હદય વાળા જેને ગભરામણ રહેતી હોય છે અથવા તો હદય ના ધબકારા વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.

ટામેટા – તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટેશિયમ અઢળક માત્રામાં હોય છે. જેનાથી હદયની બીમારી ઓછી થઇ જાય છે.

દુધી – તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે. તાજી દુધીનો રસ નીકાળીને કુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.

લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો. સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે. આયુર્વેદની ગાજર – વધતાં જતાં ધબકારા ને ઓછા કરવા માટે ગાજર બહુ લાભદાયક છે. ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here