લાઈફમાં હેલ્થી રહેવા માટે અમૂલ્ય જાણકારી જરૂર શેર કરજો

લાઈફમાં હેલ્થી રહેવા માટેના નિયમ • રોજ સફરજન – ડોક્ટર થી દુર રહેશો …….રોજની 4 બદામ – કેન્સર નહિ થાય…….. રોજ 1 લીંબુ – વજન નહિ વધે …….રોજ ગ્લાસ દૂધ – હાડકાની સમસ્યા દૂર થશે …….રોજ 12 ગ્લાસ પાણી – સ્કિનની સમસ્યા દૂર થશે ……..રોજની 4 ખજુર – નબળાઈ દૂર કરે……… રોજ 2 વખત પ્રાથના – ટેન્શન દૂર કરે…….. રોજ 8 કલાકની ઊંઘ – દિવસભર ખુશ રહેશો

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની 11 ટિપ્સ જે શરીરને તંદુરસ્ત અને સૂડોળ બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા . જે સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1-2 ગ્લાસ નવસેકુ પાણી પીવો અને થોડી વાર ચાલો ઓછામાં ઓછું એક લીંબુ પોતાની ડેઇલી લાઇફમાં અવશ્ય શામેલ કરો . * દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 2-3 કિ.મી. ઝડપથી ચાલો . જે સવારે નાસ્તામાં માત્ર અંકુરિત ( ફણગાવેલા ) અન્ન , મગ , ચણા કે સોયાનું જ સેવન કરો . * ફાસ્ટ ફૂડ , તળેલુ , વધુ ફેટવાળુ કે ફ્રિજમાં રાખેલ વાસી ભોજના બને તો ટોળવું . V શક્ય હોય તો દિવસમાં સુવાનું છોડી દો . જ સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઇ લેવું . જે ચા , કોફી અને કોલ્ડડ્રીન્કસ શક્ય હોય એટલા ઓછા કરવા . * જમ્યા પછી તાત્કાલિક ક્યારેય ન સુવું . આખા દિવસમાં ચાર વારથી વધુ ન જમવું , શક્ય હોય તો થોડા થોડા સમયે થોડો થોડો આહર લેવો , એક સાથે વધુ ને જમવું . * દરરોજ રાત્રે અમૃત સમાન ગુણકારી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું .

ખાવા – પીવામાં આ ૮ નિયમ જરૂર પાળો મેંદો બંધ કરીને જવ , બાજરી કે મકાઈ ખાવ …….રિફાઈન્ડ તેલ બંધ કરી ધાણીનું તેલ વાપરો…….. કોલ્ડ્રીકસ બંધ કરી લીબુશરબત કે છાસ પીવો…… ભેંસનું દૂધ બંધ કરીને દેશ ગાયનું દૂધ પીવો …….રેડીમેઈડ યૂસ કરતાં ડાયરેકટ ફળ જ ખાવ……. ફ્રીજનું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવો……. રાત્રે વહેલા ઉંધી જાવ ,……. સવારે વહેલા ઉઠો…… ઘરમાં ભરાઈ ન રહો , કુદરતના ખોળે પણ જાવ

નાની પણ મહત્વની ઉપયોગી વાતો >> ઉભા ઉભા પાણી પીનારા લોકોના ઘૂંટણ દુનિયા કોઈ ડોક્ટર સાજા કરી શકે નહી >> ફાસ્ટ પંખા નીચે કે એસીમાં સૂવાથી મોટાપો વધે છે >> દર્દમાં એક ગ્લાસ ગરમ પાણી કોઈ પણ પેઈન કિલર કરતાં પણ વધુ ઝડપી કામ કરે છે >> કુકરમાં દાળ ઓગળે છે પાકતી નથી . એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે >> લકવો થતાં જ દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાંખવાથી લકવો પંદર મિનિટમાં ઠીક થઈ જાય છે >> એલ્યુમિનિયમના વાસણોના પ્રયોગ અંગ્રેજોએ ભારતીય કેદીઓને બીમાર કરવા માટે કર્યો હતો .

બીમારી દૂર કરવાની ટિપ્સ તાલી પાડો , રોગ ભગાવો તળિયા ઘસો , ચહેરો ચમકાવો હથેળી ઘસો , શરીરની ઉર્જા વધારો નખ ઘસો , બુઢાપો દૂર કરો ખુલીને હસો , આળસ ભગાવો સવારે ચાલો , પુરા દિવસ ફૂલ ચાર્જ રહો 10 મિનિટ દોડો , બીમારી છોડો રોજ કરો ડાન્સ , બીમારી નહિ આવે પાસ સંગીત સાંભળો , મન ખુશ રહેશે

ખાસ નુસખાઓ અપનાઓ રાત્રે ડાબા પડખે સુવા થી શરીર માં શું શું થાય છે જાણો ડાબા પડખે સુવા થી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે ડાબા પડખે સુવાથી શરીરનુ પાચન જલદી થાય છે ગેસ નથી થતો I st બા પડખે સુવા થી શરીર નો આખા દિવસ નો થાક ઉતરી જાય છે ડાબા પડખે સુવા થી રાત્રે હાર્ટ એટેક નથી આવતો છાતી નો દુખાવો બંધ થઈ જાય છે ડાબા પડખે સુવા થી કમરનો દુખાવો થતો હોય તો બંધ થઈ જાય છે . ડાબા પડખે સુવા થી મગજની યાદ શક્તિ વધે છે ડાબા પડખે સુવા થી નાક નાં નસકોરાં બોલતાં બંધ થઈ જાય છે ડાબા પડખે સુવા થી શરીરની કરોડરજ્જુ અને હાડકા મજબૂત થાય છે

Leave a Comment