મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
માઈક્રોવેવ વાપરવાની 10+ સાચી રીત તમારી ઘરે માઈક્રોવેવ હોય તો જરૂર વાંચજો | microwave use tips | microwave oven
how to use microwave oven | માઇક્રોવેવ ઓવન | માઇક્રોવેવ ઓવન માં રસોઈ બનાવવાની સરળ રીત | માઇક્રોવેવ અને ઓવન વચ્ચેનો તફાવત | microwave use for | microwave
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ
આ પ્રકારનાં ફૂડ કલર કુદરતી સ્ત્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે અનનાટો કેરમલ કેરોટીન અને સેફ્રોન. આવા કુુદરતી રીતે મળી રહેતા પીગમેન્ટ (કલર) ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. કલોરોફીલઃ કલોરોફીલ પ્રોસેસ પ્રોડકસનને લીલો રંગ બક્ષવા સક્ષમ હોય છે. આ કલોરોફીલ પીગમેન્ટ ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીમાં રહેલાં હોય છે,જેમાંથી એકસ્ટ્રેકટ કરી આવા કલર તૈયાર…
તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર
દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર દેખાય એ માટે ઉપાય કર્યા છે તો આજે જાણી લો સુંદર ચહેરા સાથે પગ સુંદર કરવા માટે ઘરગથ્થું ઉપચાર આમ ચહેરાની સાથે પગની કાળજી લેવી પણ આવશ્યક બને છે. પગને સુંદર…
