ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન

    વધારે માત્રામાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીનું સમતોલન જળવાઈ રહે : ઉનાળામાં લુ ન લાગે એ  માટે સફેદ રંગ ના અથવા  આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા…

  • તમારા બાળકની દેખભાળ કેવી રીતે કરશો

    ખોરાક વધારે લેવા છતાં બાળકનું વજન ન વધે તો તેનો બાંધો પાતળો હશે. તેની ચિંતા ન કરશો. વજન ક્યારે કેટલું વધ્વં જોઈએ ? બાળકના બાળપણમાં વજનનો વધારો સૌથી ઝડપી હશે મોટી ઉમર થાય તેમ બાળકનું વજન વધતું બંધ થઇ જાય છે . બાળકના શરૂઆતના પાંચ મહિના દરમિયાન જન્મ સમયના વજનથી બાળકનું બમણું વજન થઈ જાય…

  • શું તમે લીંબુના ફૂલ વિષે સાચી હકીકત જાણો છો? અત્યારે જ જાણો નહિતર ખાધા પછી પછતાસો

    લીંબુના ફૂલમાં કેમિકલની  બનાવટ હોય છે:   ખાટા ફળો માંથી મળતો રસને એસીડીક ની સાંદ્રતા વધુ પ્રમાણમાં હોય છે જે શરીરના કિટાણુ કરતા ઓછી હોય છે જ્યારે સાઈટ્રિક એસિડનું કણક એ ખૂબ જ વધારે હોવાથી શરીરમાં ખૂબ એસિડિક પુરવાર થાય છે જેના કારણે શરીરમાં આંતરડા અને જઠરમાં અંદરની ચામડી અને કરે છે અને વારંવાર જો તેનો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles