ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બજાર જેવા આઈસ્ક્રીમ બનાવવા માટેની ટીપ્સ

    ice cream recipe in gujarati | homemade ice cream tips | ઉનાળાની સીઝન શરુ થાય એટલે દરેક લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાય શરુ દે છે અને દરરોજ આઈસ્ક્રીમ ખાયને શરીરમાં ઠંડક માણે છે તો હવે બજારના આઈસ્ક્રીમ ખાવા કરતા ઘરેજ એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ બનાવતા શીખી જાવ તમે બજારના આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી…

  • ઉનાળામાં એ.સી વગર ઘરને ઠંડુ રાખવાની ટીપ્સ

    સૂર્યના આકરા તાપને લીધે  પડતી ભરપુર ગરમી કોઈપણ માણસના શરીરમાંથી ઊર્જા અને  શક્તિ શોષી લે છે. આ ઉનાળામાં ખુબ ગરમી પડવા લાગી છે ત્યારે દરેક લોકો   એરકન્ડિશન્ડ અને એરકૂલરમાં રહેવાની અઆદ્ત પડી ગય છે તેના વગર  દિવસ અને રાત્રિ પસાર કરવા અશક્ય બની ગયા છે.આવિ ગરમીમાં તો પંખા  જાણે કોઈ અસર જ  નથી કરતા. જો…

  • તમારો ફોન પાણીમાં પડી જાય ત્યારે તરત કરો આ કામ ફોનને કઈ નહિ થાય

    ઘરમાં કે બહાર અકસ્માતે તમારો મોંઘો સ્માર્ટફોન પાણીમાં પડવો ખરાબ છે. આ સમયે તમને ખુબ દુખ થતું હશે. કારણકે તમારા તમામ મહત્વની જાણકારી ફોન ખરાબ થવાના કારણે ગુમાવાનો ડર રહે છે. પરંતુ આવા સમયે ધીરજ રાખવી જોઈએ અને તરત જ કોઈ ખોટી એક્શન ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.  ફોન પાણીમાં પડે કે તરત…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles