મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
તમે જાતે જ પોતાના ડોક્ટર બનો કરો દરેક રોગોના ઉપચાર એક સાથે
ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે. અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે. પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે. મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી…
આ ઠંડીમાં અમૃત સમાન પીણું એટલે કાવો બનાવવાન રીત
શિયાળીની આ ગુલાબી ઠંડી માં ગરમા ગરમ ખાવાની ખુબ મજા આવતી હોય છે તેમજ આ સિઝનમાં લીકો બીમાર થવાની સમસ્યા પણ એટલી જ રહે છે જો આ આયુર્વેદિક કાવો પીવાનું શરુ કરી દોજે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે સાથે શિયાળીની ઠંડીમાં પણ રાહત મળશે તમે બધાએ કાવો પીધો હશે પરંતુ બજારમાં મળતો કાવો પીધો હશે…
વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો લસણ અને ડુંગળીનો કરો આ ઉપાય
લસણ અને ડુંગળીનો આ ઉપાય કરશો તો ખરતા વાળની પરેશાનીથી કાયમી છૂટકારો મળશે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિને ખુબ પરેશાન કરે છે. રાસાયણિક ભરેલા ઉત્પાદનો તેમજ કેમિકલ યુક્ત તેલ અને શેમ્પુ તેમજ અનિયમિત ખાનપાનની આદતોના કારણે વાળ ખરવાની ની સમસ્યાઓ થવી સામાન્ય છે. વાળ ખરવાની સામાન્ય સમસ્યા બરાબર છે, પરંતુ જો તે વધુ…
