ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોથમીર કલી બનાવવાની એકદમ સરળ રીત

    કોથમીર કળી |  બનાવવા માટે જરૂરી સામગ્રી: શિયાળાની સીઝન હોય એટલે કોથમીર નાર્કેતમાં ખુબ આવે છે એ પણ તજે તાજી તો આ કોથમીરની સિઝનમાં બનાવો ખુવ ટેસ્ટી અને બધાને ભાવે એવી કોથમીર કળી 1 કપ મેંદો 1/2 કપ ઘવનો લોટ મીઠું ટેસ્ટ મુજબ 1/2 અજમો 4 ચમચી મોણ માટે તેલ મુઠી પડતું સ્ટફિંગ માટે 1 નંગ બાફેલું બટાકુ 1 બાઉલ…

  • રસોડામાં ઉપયોગી કેટલીક મહત્વની ટીપ્સ

    રોજીંદા જીવનમાં રસોડાને લગતી અનેક નાની મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. અ કેટલીક જરૂરી ટિપ્સ જે તમારા રસોડામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ રસોડાની ટીપ્સ તમને ઉપયોગી જણાય તો જરૂર શેર કરજો  અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવુ કરવાથી તેમા વાસ નહી આવે. જયારે પણ…

  • આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

    આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ મહેનત કરતા હોય છે નવી નવી કેમિકલ વારી પ્રોડકસનો ઉપયોગ કરતા હોય છે અને અત્યારે વધારે પડતા જંક ફૂડ ખાવાથી મોં પર ખીલ નીકળે છે આ ખીલ દુર કરવા માટે પણ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles