ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કમરના મણકા પાસે નસ દબાવાથી છુટકારો મેળવવા અકસીર ઈલાજ

    કમરના મણકા પાસે નસ દબાવાથી થતી તકલીફ – સાયેટિકા જયારે કોઇ પણ પગમાં શરીરની સૌથી મોંટી ચેતા સાયેટિક નર્વ પર ઈજા થવાથી . પીના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળીયા સુધી , દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયેટિકા તરીકે ઓળખવામાં આવે છે . પીઠના નીચેના મણકાઓ ( L4 .…

  • લગ્નપ્રસંગમાં હોય એવી જ રજવાડી કઢી ઘરે બનાવવાની રિત

    શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે આ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કવાની મળી જાય તો ભરપુર પેટ જમવાનું ચાલે છે તો આ ગુલાબી ઠંડીમાં ઘરે બનાવો બજારમાં મળતી ખાસ કરીને લગ્નપ્રસંગમાં વખણાતી રજવાળી કઢી રજવાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી: મોટો વાટકો દહી 3 કપ પાણી ચપટી હીંગ 2 સૂકા મરચાના ટૂકડ અડધી ચમચી જીરુ 4 ચમચા બેસન 1 મોટી…

  • પેટના કૃમિને દુર ભગાડવા માટેના કારગર ઈલાજ

    કૃમિરોગ રોગ એ બાળકોમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળતો રોગ આ રોગ વિશે પ્રત્યેક માતા પિતાને પૂરતી જાણકારી હોવી જરૂરી છે . પ્રત્યેક માતા – પિતા ઇચ્છે છે કે , તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે . બાળકોનાં બાળરોગોમાં ‘ કૃમિ ‘ વિશેષ પ્રમાણમાં જોવા મળતો રોગ છે આ કૃમિઓ ઘણાં પ્રકારના હોય છે .…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles