ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વજન ઉતારવા (પાતળું) થવા માટે દવા કરતા વધુ ફાયદાકારક બીજ

    રોજ  માત્ર એક ચમચી આ બીજને પાણીમાં પલાળીને પીવાથી વજન ફટાફટ ઉતરશે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. ચિયા બીજ માં ભરપૂર માત્રામાં  કેલ્સિયમ પણ વધુ પ્રમાણ માં હોય છે. એટલે આ બીજ ખાવા થી હાડકાં પણ…

  • દરેક પ્રકારના રોગોનો અકસીર ઈલાજ છે આ બે વસ્તુ

    હમેશ માટે સ્વસ્થ રહેવું કોને ન ગમે ….બધા ને ગમતું હોય છે…જો તમે કાયમી માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોય તો બપોરે જમ્યા  બાદ ઘી સાથે ખાઓ બસ થોડો ગોળ આ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે  એવી ઘણીબધી  ચીજો છે , જે તમારા રસોડામાં માં પહેલાથીજ available હોય છે, ફક્ત ફર્ક…

  • બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે જ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરશે એક ગ્લાસ જ્યુસ

    હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન છો તો ગભરાઈ જવાની જરૂર નથી  દરરોજ પિઓ એક ગ્લાસ ટામેટાંનો જ્યુસ …. તમારી સમસ્યા દૂર થશે  હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. મોટાભાગે આ શરૂઆતી ચેતાવણીના લક્ષણ આપ્યા પહેલા અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે ત્યારે લોકોને તેના વિશે માહિતી મળે છે. આ પ્રકારની સિચ્યુએશનથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles