ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ફળની નકામી છાલના ઉપયોગ જાણીને ક્યારેય ફેંકશો નહિ

    આ એક એવું ફળ છે કે ફળતો ઉપયોગી જ છે સાથે સાથે તેની નકામી છાલ ખુબ ઉપયોગી છે ઉપયોગી દાડમની નકામી છાલના પણ અનેકગણા ફાયદા છે. સામાન્ય રીતે દાડમના દાણાનો ખુબ જ ઉપોયોગ કરવામાં આવતો હોય છે અને તેની છાલને નકામી ગણીને ફેંકી દેવામાં આવતી હોય છે . પરંતુ દાડમની છાલના પણ અનેકગણા ઉપયોગ છે.…

  • તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો

    સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ વટાણા ૨૫૦ ગ્રામ બટાકા ૧ ચમચી વળિયારી પાઉડર ૧ ચમચી મરી પાઉડર ૩ ચમચી ખાંડ ૨ ચમચી આમચૂર મીઠું જરૂર મુજબ તેલ તળવા માટે + મોણ માટે ૧/૮ કપ રવો ૧ ચમચી તજ પાઉડર ૧/૨ ચમચી ગરમ મસાલો ૨૫૦ ગ્રામ મેંદો ૧ ચમચી અજમો ૧/૪ કપ આદુ મરચા અને ધાણાભાજી ની પેસ્ટ…

  • અચાનક બીપી વધી જાય અથવા ઘટી જાય તો અડધો ગ્લાસ પાણી આ રીતે પી જાવ

    ઘણા લોકો ને અચાનક બીપી વધ ઘટ થવાનો પ્રશ્ન થતો હોય છે અને ચક્કર આવીને પડી જાય છે જો તમને વારંવાર બીપી વધ-ઘટ થતી હોય ટી બહાર ગામ જાવ ત્યારે તમારા પર્શમાં મારી પાવડર જરૂર રાખજો મારી પાવડરનો આ રીતનો પ્રયોગ જરૂર તમને ગમે તેવી મુશીબતમાં કામ આવશે જો અચાનક બીપી વધી જાય તો અડધો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles