ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરની સફાઈ કરતી સમય આ જરૂર વાંચો ઓછી મહેનતમાં ઘર ચકચકાટ લાગશે

    ઘરમાં કર કામ કરતી વખતે લાગે ચુનાથો છૂટકારો મેળવવા માટે જરૂરી ટીપ્સ : પાણીનો નળ અથવા ફુવારોની  સપાટી પર ખરાબ કરેલા સફેદ ચૂનાના ડાઘા કોઈપણને ગમતા નથી. તમારે ફક્ત આ ડાઘા દુર કરવા માટે આટલું જ કરવાનું છે  સફેદ સરકો છાંટો ખરાબ થયેલા ભાગ પ્રમાણે ચૂનાના આધારે, તમારે વધુ કે ઓછું વાપરવું પડશે. સરકો થોડી…

  • વીટામિન બી-12ની ઉણપ દુર કરવા ખાવ આ વસ્તુ દવા નહિ લેવી પડે

    વિટામિન બી -12ની ઉણપ આપણા શરીરમાં લાલ રક્તકોષો એટલે કે આરબીસીના નિર્માણ તથા વિકાસમાં મદદ કરે છે તો તમારા શરીરમાં આવી રીતે દૂર કરો વિટામિન B – 12 ની ઊણપ તમારા રોજીંદા જીવનમાં આ રીતે ખોરાક ખાવો જોઈએ કે જેથી દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B – 12 મળી રહે . તો ક્યાં ખોરાક માંથી વિટામીન…

  • તમારા લોહીને શુદ્ધ કરવા માટે આયુર્વેદનું ઉતમ ઔષધ, દરેક રોગો માટેનો કાળ છે આ ઔષધ,

    મજીઠ’નો ઉપયોગ ઘણા પ્રાચીન સમયથી થતો આવ્યો છે . તમામ આ મજીઠને આયુર્વેદમાં ‘ મંજિષ્ઠા ’ કહે છે . જે એક ઉત્તમ રક્તશોધક ઔષધ છે . લોહી અને ચામડીના રોગોમાં આયુર્વેદીય ઔષધોની બનાવટમાં તે પ્રયોજાય છે . મજીઠ માંથી બનતી અનેક દવાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે . આ વખતે આયુર્વેદના આ ઉત્તમ રક્તશુદ્ધિકર ઔષધના ગુણકર્મો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles