ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાને કામમાં આવે તેવી ૧૬+ કિચન ટીપ્સ

    આખું વર્ષ સુધી ગોળને સાચવી રાખવા માટે ફક્ત આટલું કરો તમારો ગોળ ઓગળશે નહિ અને એવો જ રહેશે આખું વર્ષ ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે. દૂધ ગરમ કરતી વખતે આટલું કરો દૂધ ઉભરાશે નહિ દૂધ ગરમ કરતી વખતે તપેલીની ચારેય તરફ સહેજ તેલ લગાવી દો, દૂધ…

  • ચટાકેદાર છોલે ભટુરે અને દમ આલુ બનાવવાની રીત

    દમ આલું બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેબી પોટેટો, 5 નંગ મોટા ટામેટા, 3 નંગ ડુંગળી, 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ, 20 ગ્રામ કાજુ, 1 ચમચી માં સમાય એટલું તજ,લવિંગ, ઇલાએચી, બાદલા, 2 ચમચી તેલ વઘાર માટે, 1 કપ પાણી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હિંગ, 2 ચમચી દૂધ…

  • ઉપયોગમાં આવે તેવી ૧૧+ કિચન ટીપ્સ

    વટાણા બાફતી વખતે તેનો કલર જતો રહે છે આમ વટાણા બફાય જાય અને કલર યથાવત રહે એ માટે વટાણા બાફતી વખતે તેમાં થોડીક ખાંડ નાખવાથી વટાણાનો સ્વાદ અને લીલો રંગ યથાવત રહે છે.  આપણે છોલે બનાવી ત્યારે છોલે નો કલર લાલ થાય એ માટે ખુબ ચટણી નાખી પણ વધારે ચટણી નાખવાથી છોલે તીખા થઇ જાય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles