ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમારા શહેરનું પ્રખ્યાત ફૂડ કયું છે? જરૂર કમેન્ટ કરજો

    દરેક સિટીમાં પોતાની કૈક આગવી ઓળખ હોય છે અને એક ફૂડ ખુબ પ્રખ્યાત હોય છે જેમ કે રાજકોટના ગાઠીયા અને લીલી ચટણી, સુરતની સેવ ખમણી અને લોચો, જામનગરની કચોરી, અમદાવાદના બફાવડા આમ તમે પણ નીચે કમેન્ટ કરજો તમારા શહેરનું પ્રખ્યાત ફૂડ શું છે સુરતની પ્રખ્યાત સેવ ખમણી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ ચણાનો લોટ, ૨…

  • ઉપયોગમાં આવે તેવી ૧૫ રસોઈ ટીપ્સ

    જો તમે ટામેટાનો સૂપ ઘરે બનાવતા હોય અને સૂપનો સ્વાદ સારો આવે અને કલર પણ સારો આવે માટે શું કરશો? સૂપ બનાવતી વખતે આ ટીપ્સ follow કરશો તો તમારો સૂપનો સ્વાદ ક્યારેય બગડશે નહિ તો જનો સૂપ બનાવવાની સાચી રીત ટામેટાંના સૂપમાં એક ચમચી , લીંબુનો રસ મિક્સ કરવાથી સૂપનો સ્વાદ વધુ ખુબ  સારો લાગશે.…

  • આપણા રસોડામાં વપરાતા ઔસધના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણો

    લવિંગ: લવિંગ – વેદનાહર અવારનવાર પાતળા ઝાડા થતાં હોય તેમને લવિંગ નાખીને ઉકાળીને ઠંડું કરેલું પાણી આપવું . મરડો , ઝાડા , ઉદરશૂળ , આંકડી , ચૂંક આવવી , આફરો આ તકલીફોમાં લવિંગ ઉત્તમ છે . લવિંગમાં પેટની આંકડી – સ્પાઝમ , દમ – શ્વાસનો હુમલો વગેરે મટાડવાનો ગુણ છે . એટલે જ આધુનિક વિજ્ઞાન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles