ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરીરનું વજન ઓછું કરવા પગમાં દબાવો આ ખાસ પોઈન્ટ

    આજના આ જમાનામાં વજન ઉતારવો એક ફેશન બની ગઈ છે વજન ઉતારવો એક ખુબ મોટી સમસ્યા બની થઇ ગઈ છે . વજન વધવાનું મૂક્ય કારણ છે આરામદાયક જીવન, બજારના ફાસ્ટફૂડ ખાવા, ખોટી આદત અને શારીરિક શ્રમ ઓછોના કારણે લગભગ બધી ઉમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે . આજ કાલ દરેક લોકો વજન ઓછું કરવા…

  • રક્ષાબંધન સ્પેશીયલ મીઠાઈ બનાવવાની રેસીપી

    ટોપરા પાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 150 ગ્રામ ખાંડ એટલે, 200 ગ્રામ સુકા ટોપરાનું છીણ, 200 ગ્રામ મોળો માવો, 50 ml પાણી, 1/4 ચમચી ઇલાયચી પાઉડર, 1 ચમચી ઘી, ચાંદી નો વરખ, થોડું કેસર, થોડો પીળો ફૂડ કલર, કોપરા પાક બનાવવા માટેની રીત : સૌ પ્રથમ એક કઢાઈમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરવા મૂકો એને…

  • ચોમાસાની સિઝનમાં બનાવો ૬ પ્રકારના ભજીયા

    લસણિયા બટાકાના ભજિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી : નાના બટાકા -8 નંગ, ચણાનો લોટ એક કપ, હળદર 1/૨ ચમચી, હિંગ – પા ચમચી, ઈનો પા ચમચી, લીંબુ એક નંગ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, તેમજ લસણની ચટણી અડધી વાટકી……. લસણિયા બટાનાકાના ભજિયાં બનાવવા માટેની રીત : સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લેવી. ત્યારબાદ બટાકાની વચ્ચેથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles