મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
recipe in gujarati | તમારા સિટીમાં કઈ વાનગી ફેમસ છે | પોરબંદરની ખાજલી | સુરતની ઘારી | કચ્છી દાબેલી | વડોદરા નું ફેમસ સેવ ઉસળ
પોરબંદરની ખાજલી | પોરબંદરની ફેમસ ખાજલી | પોરબંદરની પ્રખ્યાત ખાજલી | porbandar famous food | porbandar khajali recipe in gujarati recipe in gujarati : પોરબંદરની ખાજલી બનાવવા માટે જરૂરી સામગ્રી પોરબંદરની ખાજલી બનાવવાની રીત લોટ મા ઘી નું મુઠી પડતું મોહન નાખી સોફ્ટ દૂધ થી લોટ બાંધવો. હવે મેંદાનો લોટ અને ઘી નાખી એક પેસ્ટ…
ઘરઘંટી સાફ કરવાની ટિપ્સ | ઘરમાંથી વંદા દુર કરવા માટેની ટીપ્સ | વોશિંગ મશીનને કેવી રીતે સાફ કરવું | how to clean atta chaki
ઘરઘંટી સાફ કરવા માટે ટિપ્સ | ઘરઘંટી સાફ કરવાની રીત -ઘરઘંટીમાં ધનેરા કે ઈયળ ન પડે એવી ટિપ્સ સાથે | how to clean atta chaki ઘરઘંટી માંથી લોટ બહાર ઉડે છે | ઘરઘંટી માંથી લોટ બહાર ઉડે છે | ઘરઘંટી વધારે સમય ઉપયોગ ન કરવાથી ઝાડા બાજી જાય છે ઘરઘંટી સાફ કરવાની ટિપ્સ : ઘરઘંટી…
દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો
diwali nasta list કેમ છો મિત્રો દિવાળીની સીઝન શરુ થઇ ગઈ છે એટલે નાસ્તો તો બનાવવો જ પડે તમે વિચારી રહ્યા છો દિવાળીમાં શું નાસ્તો બનાવવો તો અમે તમારી માટે લઈને આવિયા છીએ દિવાળીમાં બનાવી શકાય તેવો નાસ્તો બનાવવા માટેની નાસ્તા લીસ્ટ નાયલોન પૌવા નો ચેવડો | nylon poha chevdo | ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો…
