ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ભજીયા બનાવવાની રીત જેથી તેલ ન ચડે | ઘરની સાફ કરવાની રીત | how to clean tips and tricks

    ઊનાળા માં ડુંગળી અને બટાકાને અંકુરિત થતા બચાવવા માટે ની ટીપ્સ | tips and tricks ગરમ અને ભેજયુક્ત જગ્યા એ થી દૂર રાખો: ડુંગળી અને બતાતા ને અંકુરિત થતા બચાવવા માટે ડુંગળી અને બટાકાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. ડુંગળી ને બટાકા સાથે સાથે રાખવાથી અનેકવાર એમાં અંકુર થવાની શક્યતા વધે છે, તેથી જુદા જુદા…

  • સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત | પૂરીને કરકરી અને ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ | રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દુર કરવા માટે | Home Remedies

    દાળ કે શાકનો સ્વાદ વધારવા માટે | સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત | સ્વાદિષ્ટ દાળ બનાવવાની રીત |વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટેની ટીપ્સ Home Remedies Home Remedies દાળભાત કે કોઈ પણ શાક માં સ્વાદ નો વધારો કરવા માટે આ એક વસ્તુ નાખી દો તમારી રસોઈનો સ્વાદ બમણો થઇ જશે અને બધા હોશે હોશે ખાશે કોઈ પણ દાળ-શાકમાં મરીનો ભૂક્કો…

  • દાદીમાના 10 + નુસખા જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે | Dadi Maa Ke Nuskhe | helathtips un gujarati

    દાદીમાના નુશખા એટલે આપણા દાદીઓથી મળેલી કેટલીક અનોખી અને પ્રાચીન સમજણો. અહીં કેટલાક લોકપ્રિય નુશખા આપેલા છે: ચહેરા ની ત્વચાની તાજગી અને નીખાર માટે | skin care ફુદીનાના પાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑક્સીડન્ટ ગુણધર્મો હોય છે, જે ચહેરાની ત્વચાને તાજગી અને નિખાર આપે છે. ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles