ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બારેમાસ ઉપયોગમાં આવે તેવી કિચન ટીપ્સ

    (૧)ગ્લાન્ડરની બ્લેડ ખરાબ થઇ ગઈ છે બરાબર પીસાટું નથી તો એક જગમાં મીઠું નાખીને થોડીવાર ફેરવવું આવી રીતે મીઠામાં ચલાવવાથી બ્લેડ સરખી ચાલવા લાગશે આમ તમારા રસોડામાં blender ની બ્લેડ ખરાબ થઇ જાય ત્યારે આ ઉપાય જરૂર કરજો. ચેરી ટમેટાંના ટુકડાને કાપી નાખવાની સૌથી સરળ રીત એ છે કે તેમને બે પ્લાસ્ટિકના ઢાંકણા વચ્ચે સેન્ડવીચ અને એક જ સમયે તેમને બધા દ્વારા લાંબા છરી ચલાવવી. આદુ બધાના ઘરે હોય જ  છે. મોટાભાગે દરેલ મહિલા આદુની છાલ ફેંકી દેતા હોય છે પરંતુ હવે તમે છાલ ફેંકવાનું કામ ન કરતા  પણ, તમે તે છાલ ને ગેસ પર અથવા ઓવનમાં 1 મિનિટ…

  • ફરાળી પાતરા, કેળાની ચિપ્સ, ઉપવાસ થાલીપીઠ, સાબુદાણાની ખીચળી બનાવવાની સરળ રીત

    કેમ છો મિત્રો આજે આપને ફરાળી વાનગીની રેસીપી લઈને આવિયા છી જયારે કોઈને ઉપવાસ હોય ત્યારે ફરાળ શું કરશું તે પ્રશ્ન સતાવતો હોય આ ફરાળી વાનગી તમને જરૂર કામ લાગશે ઉપવાસના દિવસોમાં તો નીચે આપેલી તમામ વાનગીની રેસીપી જરૂર વાંચો અને ઘરે બનાવવાની કોશીસ કરશો રેસીપી સારી લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ફરાળી પાતરા: સૌ પ્રથમા આપણેફરાળી પાતરાબનાવવાની રેસીપી શીખીશું તો ફરાળી પાતરા બનાવવા માટે જરૂરી …

  • રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જાવાની જરૂર નથી

    રસોડું જ સાચું દવાખાનું છે રસોડામાં લોટ દાળની સાથે અનેક વ્યંજનો રાખવાનાં થતાં હોય છે જેના આપણા અનેક રોગોની દવા સમાયેલી હોય છે જે કોઈ આ ઔષધ વિષે નથી જાણતા હોતા આજે આપને આપણા રસોડામાં રહેલ અનેલ વ્યંજન વિષે જાણીશું જે ક્યાં રોગ માટે કેવી રીતે કામ કરે છે તેના વિષે વિસ્તૃતમાં માહિતી જાણીશું .…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles