ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કેળા કરતા વધુ કેલેરી અને કેલ્શિયમથી ભરપુર આ ફળ જરૂર ખાવું જોઈએ

    સિઝનમાં ખાવા જેવું ફળ એટલે ખારેક ચોમાસું સમયસર આવે કે ના આવે પણ માર્કેટમાં સુંદર મજાની મારું અને પીળા રંગની ફ્રેશ – મીઠી ખારેક જરૂર આવી જાય . અત્યારે તો બજારમાં નીકળીએ કે ખારેકથી ઢંકાયેલ ફૂટની લારીઓ ચારે બાજુ નજરે ચડે . પહેલાં તે ખારેક તૂરી પણ આવતી . ચાખીને લેવી પડતી નહિતર ખાવામાં ડૂચા…

  • મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

    આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં વાળ ખરવાની સમસ્યા , વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે અંતે આપણે કંટાળી જાય છે વાળની સાર સંભાળ રાખવામાં કંટાળો આવે છે આજે તમને હર્બલ શેમ્પુ ઘરે કેવી રીતે બનાવવું તેની…

  • દવા વગર તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ ઘરગથ્થું ટીપ્સ

    દરેક લોકોના ઘરમાં તાંબાના વાસણ હોય જ છે પરંતુ તાંબાના વાસણના ઉપયોગથી થતા ફાયદા વિષે કોઈ જાણતું નથી હોતું પરંતુ દરરોજ સવારે ઉઠીને તાંબામાં ભરેલું પાણી પીવાથી કેટલાય ભયંકર રોગોથી બચી શકાય છે : તાંબા ના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. આમ તમારે રાત્રે તાંબાના વાસણમાં પાણી …

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles