ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દવા વગર નાના મોટા રોગથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    સુકી દ્રાક્ષ ખાવાના ફાયદાઓ તમારા ઘરમાં કોઈ ને બ્લડ પ્રેશરની તકલીફ હોય ગ્લાસ પાણીમાં ૧૦-૧૨ દ્રાક્ષ પલાળી લેવી સવારે પાણી પી લેવું . તમે ઈચ્છો તો પલાળેલી દ્રાક્ષ પણ ખાઈ શકો છો તેનાથી થોડાક સમયમાં બ્લડ પ્રેશરની સમસ્યામાં આરામ મળશે . ઓફીસના પ્રેશરથી થાકેલા હોય ત્યારે તમારે થોડી દ્રાક્ષ ખાવાથી થાકમાં ફાયદો થાય છે કારણકે…

  • દવા વગર અનેક રોગોથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

    ખૂબ જ ઉપયોગી અને સાચવવા જેવી માહિતી ખજૂર અને દૂધના ફાયદાઓ ખજૂરમાં ગલૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે . એવામાં તેનાથી બોડીને એનર્જી મળે છે . દૂધ અને ખજૂરમા રહેલા આર્યન લોહીની ઉણપને એટલે કે એનીમીયાથી બચવામાં કારગર રહે છે જાણ ખજૂરને દુધમાં ઉકાળીને ખાવાની સાથે દૂધ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય 2 દૂધમાં ખજૂર મિક્સ…

  • ઉપયોગમાં આવે તેવી 27 ઘરગથ્થુ ટીપ્સ

    (1) પેટમાં દુખાવાથી રાહત મેળવવા માટે અજમા અને ગોળનો આ પ્રયોગ કરો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. (2) રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી. (3) પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles