ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી 25 ઘરગથ્થું ટીપ્સ

    રસોડાના ગંદા બારી-બારણા સાફ કરવા માટે, શેમ્પુ વગર વાળને ચમકાવવા માટે, ત્વચાને નિખારવા માટે, મુખમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે (1) સાંધાનો દુખાવો આજકાલ કોમન થય ગયો છે મોટી ઉમરના લોકો તો ઠીક પરંતુ નાની ઉમરમાં લોકોને સાંધાનો દુખાવો થવા લાગ્યો છે આ દુખાવાથી છુટકારો મેળવવા માટે આ અકસીર ઈલાજ અજમાવો મોંઘી દવા લેવાની જરૂર…

  • પેટ ઓછું કરવા માટે કરો આ આસન

    પેટ ઓછું કરવા માટે કરો મંડુકાસન જાણો તેને કરવાની રીત અને ફાયદા હાલના દિવસોમાં લોકો જાડાપણથી વધારે પેટથી પરેશાન છે લોકડાઉનના કારણે મોટા ભાગે લોકોનો પેટ બહાર નિકળી ગયુ છે પેટ ઓછા કરવા માટે યોગા સૌથી બેસ્ટ છે . યોગ કરવાથી પેટથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે . પેટ ઓછું કરવા માટે સૌથી સારું આસન છે…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું ૨૧ ટીપ્સ

    (1) મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગો છો આ ટીપ્સ જરૂર અપનાવજો મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે અને બગડતા નથી. – (2) તમે આખા વર્ષનું મીઠું એકસાથે લી લો છો પણ ચોમાસું આવતા ભેજ લાગતા મીઠું બરણીના તરીયે ચોંટી જતું હોય છે આમ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles