મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી | નાસ્તા નું લિસ્ટ
ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણીતમારી પસંદગી જેવી રેસીપી મેળવવા માંગો છે તે કમેન્ટ કરીને જણાવજો આજ કાલ હેલ્થી ફૂલ ખાવાથી વજન વધે છે જે ખુબ મહેનત કરવા છતાં વજન ઉતરતું નથી તો આજે અમે તમારી સાથે ટેસ્ટી અને ઓછા તેલમાં બનતી રેસીપી લઈને…
દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટિપ્સ | રસોઈ ટિપ્સ | kitchen tips in gujarati
દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટિપ્સ | rasoi tips મેથીના પાન ની કડવાસ દૂર કરવા માટે | kitchen tips in gujarati (1) મેથીના કડવા પાંદડા ની કડવાસ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ મેથીના પાંદડા કડવા હોય છે અને તેની કડવાશને દૂર કરવા માટે પાંદડા પર થોડું મીઠું છાંટવું અને તેને 15-20 મિનિટ રાખીને…
ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe
ઘરે બજાર જેવું પનીર બનાવવા માટેની રીત | sweet recipe | recipe in Gujarati પનીર બનાવવા જરૂરી સામગ્રી: ૨ લીટર ફૂલ ફેટ દૂધ (કૂલ ક્રીમ દૂધ)• ૧/૪ કપ લીંબુ નો રસ , સાદું મલમલનું કપડું ઘરે પનીર બનાવવાની રીત : એક તપેલીમાં મધ્યમ આંચ પર ૨ લીટર દૂધ ઉકળવા મૂકો.જ્યારે દૂધમાં ઊભરો આવી જાય ત્યારે…
