ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાને કીચન કિંગ બનવા માટેની કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

    રસોડું જેટલું ચોખું હશે એટલો રસોઈ બનાવવાનો આનંદ થશે અને જો તમે આનંદથી રસોઈ બનાવશો તો રસોઈ પણ ટેસ્ટી બનશે તેમ ચાહતા અત્યારે દિવાળીની સીઝન આવશે એટલે દરેકના ઘરમાં સાફ સફાઈનું કામ ચાલતું હશે આ કામ સરળ બનાવવા માટે આ કિચન ટીપ્સ જરૂર અપનાવજી તળિયે બળી ગયેલ વાસણને સાફ કરવા માટે કિચન ટીપ્સ: બળી ગયેલ…

  • રસોઈ ટીપ્સ દરેક મહિલાઓને સુપર કિંગ બનાવી દેશે આ કિચન ટિપ્સ

    સુકા આદુની છાલ ઉતારવા માટે આદુ ને વધારે સમય ફ્રીઝમાં સાચવીને ન રાખો તો આડું સુકાઈ જાય છે આ સુકાઈ ગયેલ આદુની છાલ સરળતાથી ઉતરતી નથી અને ઘણી મુશ્કેલી પડે છે સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જસે. આંબળાના મુરબામાં ખાંડ જામતી અટકાવવા માટે : આંબળાની સીઝન…

  • ટીપ્સ માટે આ વાંચો : રસોઈ ટીપ્સ , કિચન ટીપ્સ , ઘરગથ્થું ટીપ્સ |14 tips and tricks

    tips and tricks : ફૂલને લાંબા સમય સુધી રંગ જાળવી રાખવા tips and tricks : ટીપ્સ માટે કોઈ પણ ફંકશનમાં ફૂલની જરૂર પડે એટલે અપડે ફૂલને વહેલા લઈને ને આવીએ છીએ અને વધારે સમય જવાથી ફૂલ કરમાઈ જાય છે અથવા ફૂલનો કલર જતો રહે છે આ ફૂલનો કલર જાળવી રાખવા માટે આટલું કરો તાજા ચૂંટેલા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles