ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ચૂર્ણ રાત્રે દૂધ સાથે લેવાથી રતાંધળાપણું તેમજ યાદશક્તી વધારવા, મગજની નબળાઈ દુર કરવા, ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા, હરસ માટે પણ ફાયદાકારક છે

    અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ સ્વાદે મધુર , જરાક ખાટો , સ્નીગ્ધ , શીતળ , ભારે , કફ તથા વીર્યવર્ધક છે . તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે . ખાસ કરીને યાદશક્તી વધારવા , મગજની નબળાઈ દુર કરવા , ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

    નવા વાસણમાં બ્રાન્ડનું સ્ટીકર દુર કરવા? નવા વાસણમાં બ્રાન્ડનું લેબલ લાગેલું હોય છે જેને કાઢવું થોડું મુશ્કેલ હોય છે . તેના માટે તમે વાસણને ઊંધી તરફથી ગેસપર સહેજ ગરમ કરી લો જેથી લેબલ પોતાની જગ્યા છોડી દે અને પછી યાકૂનો હળવા હાથે ઉપયોગકરીલેબલ કાઢી લો . તમે બ્હાર ગામ ગયા છો અને દૂધ સાથે છે તો દૂધ બગડે નહિ…

  • ડાયાબિટીસ, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

    ડાયાબિટીસ, બ્લડ શુગર કરો કંટ્રોલમાં થશે જોરદાર લાભ, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર કોલેસ્ટરોલ : ( ૧ ) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે . એનાથી લોહીનું વહન કરનારી નસો પણ સાફ રહે છે . કોથમીર દરેક સલાડ , શાક , દાળ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles