ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • લાઈફમાં હેલ્થી રહેવા માટે અમૂલ્ય જાણકારી જરૂર શેર કરજો

    લાઈફમાં હેલ્થી રહેવા માટેના નિયમ • રોજ સફરજન – ડોક્ટર થી દુર રહેશો …….રોજની 4 બદામ – કેન્સર નહિ થાય…….. રોજ 1 લીંબુ – વજન નહિ વધે …….રોજ ગ્લાસ દૂધ – હાડકાની સમસ્યા દૂર થશે …….રોજ 12 ગ્લાસ પાણી – સ્કિનની સમસ્યા દૂર થશે ……..રોજની 4 ખજુર – નબળાઈ દૂર કરે……… રોજ 2 વખત પ્રાથના…

  • મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત

    નાના બાળકો સહિત મોટા લોકો ને પણ મેગી ખુબ ભાવે છે અને અેક મેગી મસાલાની વાત આવે એટલે બઘા અાંગડા ચાટતા રહી જાય દરેક લોકોને મેગી મસાલો ખૂબ ભાવે આજે આપણે મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત શીખીશુ……… ઘરેજ બનાવો મેગી મસાલા હંમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે . પણ ક્યારે ક્યારે મેગી ઘર પર…

  • બજાર જેવુ શાહી પનીર અને હોટ ગાર્લિક પનીર

    બજાર જેવી શાહી પનીર બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો એકવાર જરૂર ટ્રાય કરજો   શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી – પાંચસો ગ્રામ પનીર – પાંચ નંગ ટામેટાં – બે નંગ લીલા મરચાં – એક ટુકડો આદુ – બે ચમચી ઘી અથવા તેલ -એક નાની ચમચી જીરું – સવા ચમચી હળદર પાવડર – એક ચમચી ધાણાં પાવડર – સવા ચમચી લાલ મરચું પાવડર –…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles