ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બ્લેક ફંગલ ઈન્ફકશનની હોમીયોપેથીક દવાનો ૧૦૦ % કારગર ઇલાજ

    મ્યુકોરમાઈકોસીસ – ફંગલ ઈન્ફકશન હોમીયોપેથીક દવાઓ છે ૧૦૦ % કારગર કોરોના છેલ્લા પોણા બે વર્ષથી આખા વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે .જયારે ભારતમાં તેની બીજી લહેર પૂર્ણતાના આરે છે ત્યારે એક નવો દર્દકે જે જીવલેણ સાબિત થઈ શકે છે તેવોમ્યુકોરમાઈકોસીસ સામે આવ્યો છે .આજના લેખમાં શું છે આ દરદ ?શેના લીધે થાય છે ?એલોપેથીક દવાઓ…

  • ફેફસાંના રોગ, આંતરડા કે કિડનીમાં સોજો, સાંધાના દુઃખાવા માટે ફક્ત આ ઔસધ

    શતાવરી : શતાવરી એક ઉત્તમ ઔષધ છે . એ બે જાતની થાય છે . ( ૧ ) મહા શતાવરી ( ૨ ) નાની શતાવરી , મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરિયાકિનારે વધુ થાય છે . તેનાં મૂળ અંગુઠા જેટલાં જાડાં , રસદાર અને આઠથી દસ ફૂટ લાંબાં થાય છે . દવામાં જાડાં અને રસદાર મૂળિયાં…

  • વર્ષો જુની એલર્જી મટાડવા કરો સસ્તો ઘરગથ્થુ ઉપાય

     શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ડોક્ટરના મત અનુસાર દુનિયામાં એવા લોકો પણ છે જે કોઇ ને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. એલર્જી કારણે શ્વાસનળી પર સોજો,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles