ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરદી ,ઉધરસ, કફના રોગ માટે ઔષધીયુક્ત ધુમાડો

    ‘ધૂમ’ એટલે ‘ધુમાડો’ અને ‘પાન’ એટલે ‘પીવું’. ઔષધીયુક્ત ધુમાડો નાક-મોઢા દ્વારા અંદર લઈને મોઢામાંથી બહાર કાઢવો એને ‘ધૂમપાન’ કહે છે. શ્‍વસનતંત્ર સાથે સંબંધિત વાયુ (વા) અને કફના રોગ , ઉદા. શરદી ,ઉધરસ, દમ થાય નહીં અને જો તે થયા હોય તો ઝડપથી સાજા થઈ શકાય, તે માટે ‘ધૂમપાન’ (ઔષધીયુક્ત ધુમાડો લેવો)’ એવો ઉપાય કરવાનું જણાવ્‍યું…

  • ઉપયોગમાં આવે તેવી 16 ઘરગથ્થુ ટીપ્સ

    ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ રસોઈ ટીપ્સ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો ઘણી વખત રસોઈ બનાવતી વખતે કોઈ વસ્તુનો ઉપયોગ વધુ થઇ જતો હોય છે એવી પરિસ્થિતિમાં મોટા ભાગની ગૃહિણીઓ પરેશાન થઇ જાય છે ક આવી પરિસ્થિતિમાં શું કરવું તો હવે મૂંઝવણ કરવાની જરૂર નથી અમે તમારી સાથે ઉપયોગી રસોઈ ટીપ્સ શેર કરશું જે…

  • લોહીની કમી હોય એ રોજ ખાવ આ એક ફળ લોહીના બાટલા નહિ ચડાવવા પડે

    આ ફળ નું સેવન કરવાથી ક્યારેય લોહીની કમી નહિ થાય આથી લોહીની કમી હોય એવા લોકો એ રોજ રોજ એક કીવી ખાવ જોઈએ જેથી કરીને લોહીના બાટલા નહિ ચડાવવા પડે આ ફળ નું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે ફળ વિશે જાણસુ તે ફળ ઘણી બધી બીમારીઓ થી મુક્ત કરી સકે છે અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles