ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે

    રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે ફ્રિજમાં આવતી દુર્ગંધ દૂર કરવા માટે ફ્રીઝમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે તમે ગમે એટલા ઉપાયો કરી ચુક્યા હોય પરંતુ કોઈ ફેરફાર ન જાણતો હોય તો તમે વેસ્ટ વસ્તુમાંથી આ ઉપાય કરશો તો કારગર નીકળશે તો ફ્રીઝમાં આવતી…

  • વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj

    વર્ષો જૂની ઉધરસ ને મટાડવા નો રામવાણ ઈલાજ | udharas no ilaj તમે એક લીંબુ ને 20 સેકન્ડ સુધી ગેસ ઉપર રાખો અને પછી વચ્ચેથી કાપીને તેનો રસ એક ચમચી મા લઇ તેમાં થોડું આદુનો રસ થોડું મધ અને તેમાં થોડું મીઠું નાખીને આ રસ પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે આ વરસાદી વાતાવરણ પછી ઠંડીનો…

  • ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ

    ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ તેમજ ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ જે ખુબ કામ લાગશે બટાકા નું શાક વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે: ઉપવાસ હોય એટલે બટાકા તો પહેલા આવે બટાટાની સૂકી ભાજી બને તેમ જ બધા ફરાળમાં બટાટા તો કોમન હોય તો બટાટાનું શાક સ્વાદિષ્ટ બનાવવા માટે અને તમે ખાઈને ધરાઈ જાવ એવું બનાવવા માટે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles