મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર જ ઘટશે પેટની ચરબી સ્થૂળતા એવી સમસ્યા છે જે ખૂબ જ ઝડપથી વધી રહી છે વજન એક વખત વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે શરીરની વધેલી ચરબી ઉતારવા માટે જીમમાં કલાકો જવાને બદલે જિમમાં કલાકો મહેનત કરવા છતાં જે પરિણામ નથી મળતું તે…
રોજનો પ્રશ્ન રસોઈમાં શું બનાવવું આ રેસીપી રોજ વારાફરતી બનાવો
પાલકના ભજીયા બનાવવાની રીત પાલકના ભજીયા બનાવવાની રીત બનાવવા માટે જરૂરી સામગ્રી પાલકના ભજીયા બનાવવાની રીત બનાવવાની રીત પાલકના પાનને પાણીથી સારી રીતે ધોઈ લો અને સુકવી લો. એક વાસણમાં ચણાના લોટને ચાળી લો. પાણીની મદદથી ઘટ્ટ બેટરને એવી રીતે બનાવો કે તેમાં ગઠ્ઠો ના રહે. તેમાં ચોખાનો લોટ ઉમેરો અને એકદમ સ્મૂધ બેટર બનાવો.…
ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
1. ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું?એક ભીનું કપડું લઈને સિલિન્ડરના નીચે રાખો સંપૂર્ણ ખાલી થશે ત્યાં સુધી ગેસ મળશે. 2. ફ્રિજમાંથી દુર્ગંધ આવે છે?> એક નાની કટોરીમાં કોફી પાઉડર રાખો અને તેને ફ્રિજ માં રાખો ફ્રિજમાંથી તરત જ તાજી સુગંધ આવશે. ૩. શૂઝ માંથી ગંદી દુર્ગંધ આવે?રાતે તેમાં લીમડાના પાન નાખો સવારે દુર્ગંધ ગાયબ. 4.…
