ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વિટામિન A, B, C, B12 ની ઉણપથી કયા રોગ થાય છે અને આ ઉણપને દૂર કરવા કરો આ એક ઉપાય

    વિટામિન : વિટામિન A ગાજરમાંથી પુષ્કળ મળે છે . એનાથી દુષ્ટિનું તેજ જળવાઈ રહે છે , અને પર્યાવરણીય ભેળસેળથી રક્ષણ મળે છે . વિટામિન C આમલાં , લીબું અને ટામેટામાં સારું હોય છે . કોલીફલાવરમાં પણ વિટામિન C છે . વળી એમાં પોટેશ્યમ , ફોલેસિન અને ફાઈબર પણ સારા પ્રમાણમાં છે . જો વિટામિન A…

  • ગળાનાં તમામ દર્દ માટે ઉપયોગી ટીપ્સ

    ગળાનાં દર્દ કાકડા : ( ૧ ) ચૂલાની બળેલી માટી ( લાલ થઈ હોય તે ) ૧૦ ગ્રામ અને ૩ ગ્રામ મ ચૂર્ણ સવાર સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દિવસમાં કાકડા મટી જાય છે . ( ૨ ) મીઠાંના પાણીના દિવસમાં બે – ત્રણ વાર કોગળા કરવા . ( ૩ ) બે…

  • ઉપયોગમાં આવે તેવી 13+ ઘરગથ્થુ હેલ્થટીપ્સ

    1). વધુ પડતી મીઠાઈ ખાવાથી શરદી થઈ ગઈ હોય તો ગોળ , ઘી અને સુંઠની લાડુડી બનાવીને તેને સવાર – સાંજ ખાવાથી રાહત થાય છે . 2). છાશમાં હળદર અને જુનો ગોળ મેળવીને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે અને બહાર નીકળી જાય છે . ૩) માખણ , મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles