ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દવા વગર લોહીને પાતળું કરવા ફક્ત આટલું કરો ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા લોહીના પરિભ્રમણને રોકે છે

    લોહી પાતળું કરતા પાંચ ફૂડ વિષે આજ આપને ચર્ચા કરશું સામાન્ય રીતે લોહીનું ઘટ્ટ થવું નુકસાનકારક હોતું નથી, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે ખતરનાક થઈ શકે છે જયારે ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા કે પછી મસ્તિષ્કમાં લોહીના પરિભ્રમણને રોકવા લાગે અને આના કારણે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેક આવી શકે છે. લોહીને ઘટ્ટ થતું રોકવા માટે બ્લડ…

  • આપણા શરીરમાં પાણીનુ કાર્ય શું છે, દરેકે જાણવું ખુબ જરૂરી છે

    પાણી પીવાના અદભૂત ફાયદા વિષે જાણશો દરરોજ વધુમાં વધુ પીવાનું શરુ કરી દેશો શુ છે …અત્યારે આ મહામારીના સમયમાં લોકોને ઓક્સિજન ઘટે છે અને ફેફસામાં ચેપ લાગે છે તેથી લોકો સાવ હિમત હારી જાય છે પરંતુ આપને અત્યારથી વધુમાં વધુ પાણી પીવાનું શરુ કરી દેશું તો ગમે તેવી બીમારી આપની પાસે આવશે તો પણ આસાનીથી…

  • લોહીમાંની ચરબી અને કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનો અસરકારક ઉપચાર

    લોહીમાંની ચરબી- કોલેસ્ટરોલના નિયમન માટે આધુનિક વિજ્ઞાન સાથે નૈસર્ગિક ઉપચારો જવ, દહીં, લસણ, ડુંગળી, જવની થૂલી, ઓટ્સ, તલનું તેલ, ગુગળ વગેરે ખાવાથી કોલેસ્ટેરોલ કાબૂમાં રહે છે પરિશ્રમ વગરનું બેઠાડું જીવન હોય ત્યારે સ્વાભાવિક પણે શરીરની જરૂરિયાત પૂરતો જ આહાર લેવો જોઇએ, નહીં કે મનગમતો. મનગમતો આહાર: મનગમતો આહાર મોટે ભાગે તળેલા પદાર્થો કે ઘી વાળા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles