ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ

    દરેક મહિલાઓને ઘરે કામમાં આવે તેવી કિચન ટિપ રસોઈ ટીપ અને હેલ્થ ટિપ્સ અમે તમને આજે જણાવીશું તે ઘરે જરૂર અજમાવી જોજો અને જો આ ટીપ તમને કામ લાગે તો કમેન્ટ કરીને જણાવજો. જો તમે બીજી કોઈ અવનવી ટિપ્સ મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો. દરેક મહિલાઓને આ ટિપ્સ ઘરનું કામ એટલું સરળ…

  • દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ

    દહીં મેરવવામાં થોડોક ફેરફાર રહી જાય તો દહીંમાં પાણીનો ભાગ થઇ જાય છે અને દહીં પોળા જેવું બનતું નથી એટલે ખાવામાં મજા આનાથી આવતી શું તમારે દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડોક કોર્નફ્લોર ભેળવી દો. આમ કરવાથી દહીં એકદમ પોળા જેવું બનશે અને ઘાટું રહેશે ઘણી વખત એવું બને…

  • ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ

    એસીની ક્ષમતા અને કામની આવશ્યકતા પર ભાર કરો.એસીના ક્ષેત્રીય ઉપયોગ અને સાઇઝિંગ પર ધ્યાન આપો.એસીનો એનર્જી એફિશિએન્સી રેટિંગ જાણો.એસીનો ક્વોલિટી બ્રાન્ડ અનુસાર જાણો.સર્વિસ સેન્ટર ની ઉપલબ્ધતા અને પોસ્ટ-સેલ્સ સપોર્ટ પર ગમે તેની ખોજ કરો.ગ્યારંટી અને વૉરન્ટી ની શરતો સમજો.એસીની સેન્સર્સ અને સ્વિચીંગ કેપેબિલિટી ની સમજ કરો.એસીનો આકાર અને ડિઝાઈન ની સમજ.ડીઝાઈન અને કલર ઓપ્શન્સ ની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles