ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 99% લોકો નથી જાણતા કુદરતી રીતે ઓકસીજન વધારવા જરૂરી છે આ આસન

    કૃત્રિમ ઓક્સિજનની અછત વચ્ચે યોગગુરુએ કુદરતી ઓક્સિજનની રીત જણાવી ભસ્ત્રિકા પ્રાણાયામનિયમિત કરવાથી શરીરનું ઓક્સિજનનું લેવલઝડપથી વધારી શકાય શહેરમાં કોરોના મહામારીના બીજા દોરમાં સંક્રમણમાં આવતા લોકોને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે માસની તકલીફો વધી રહી છે , જેને કારશ્ન પાહેરમાં કૃત્રિમ ઓક્સિજનની માંગ વધતા હાલ ઓક્સિજન મળવું પણ મુશ્કેલ બની ગયું છે . ત્યારે આવા કપરા…

  • શરદી, ખાંસીથી બચવા દિવસમાં 2 વખત ચાવીને ખાવ આ વસ્તુ

    દિવસમાં 2 વાર કાચી ડુંગળી , મીઠું , મધનો રસ પીવાથી સંક્રમણથી બચાય તુલસી લવિંગનું સેવન કોરોના , વ્યસન બંને ભગાડે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે . ત્યારે વર્ષોથી વિશ્વને વિવિધ રોગોમાં આયુર્વેદિક ઔષધિઓના ઉપાયો આપનારા આયુર્વેદ કોરોના વાયરસના મુકાબલા માટે કયા ઉપાયો સૂચવે છે તે અંગે જાણવા આર્યુવેર્દિક રિસર્ચ સેન્ટરના સ્થાપક અને 70…

  • હીસ્ટીરીયા, વાઈ, અને આંચકી રોગ આ પ્રયોગથી જડમુળથી મટી જશે

    હીસ્ટીરીયા સ્ત્રીઓમાં થતો જાતીય જીવન સાથે સંબંધ ધરાવતો એક રોગ છે. ૪ ગ્રામ ખુરાસાની વજનું કપડછાન ચુર્ણ ઘી, માખણ કે મધ સાથે દીવસમાં ચારેક વખત ચાટી ઉપરથી સાકરવાળું દુધ કે ખીર જેવી મીઠી વસ્તુ ધરાઈને ખાવી. હીસ્ટીરીયાનો રોગ આ પ્રયોગથી જડમુળથી મટી શકે છે. ખજુરનો થોડા મહીના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી સ્ત્રીઓનો હીસ્ટીરીયાનો રોગ મટે છે.…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles