ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સતત 3 દિવસ આ પ્રયોગ કરવાથી વેન્ટીલેટરની જરૂર નહિ પડે

    આ પ્રયોગ કરવાથી વેન્ટીલેટરની જરૂર નહિ પડે . ૩ દિવસમાં જ કોરોનામાંથી મુક્તિ . ડૉ . ધનેશ સાવલીયા ( નેચરોપેથી ) first day 1 : 6 ગ્લાસ મોસંબી + અનાનસનું જ્યુસ તથા ૬ ગ્લાસ લીલા નાળિયેરનું પાણી • સવાર – બપોર – રાતે , એક ટૂકડો હળદરના ગાંઠિયાનો ચૂસવો . • આ સિવાય કાંઇપણ ખાવું…

  • જો ક્યાયથી મળી જાય આ ઔષધી બીજ તો ફેકશો નહિ સ્ત્રી રોગ માટે મફતની દવા છે

    આ ઔસધ હરસ, મરડો, આંતરડામાં સોજો કે ચાંદાં, ગર્ભાશયમાં ગર્ભને ટકાવી રાખવા ઉત્તમ મનાઈ છે નાગકેસરનાં વૃક્ષોનો દેખાવ સુંદર હોય છે. એનાં વૃક્ષો આસામ, હીમાલય, બંગાળ, નેપાળ તથા બ્રહ્મદેશમાં થાય છે.  એના પાંચ પાંખડીવાળાં સફેદ ફુલોની વચ્ચે સોનેરી રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. આ પુંકેસર એ જ સાચું નાગકેસર. એ બજારમાં મળે છે. =>અડધીથી એક…

  • જાણો તરબૂચ, સફરજન, કેળા પકાવવા માટે ઈજેકશન કે કેમીકલયુક્ત તપાસવાની સાચી રીત

    ઘરે જાતે તપાસો તરબૂચમાં કેમિકલ છે કે નહિ: તમે ઝેરી તરબૂચ ખાઈ રહ્યા છો ? તમે જાણો છો જે તડબૂચ તમે માર્કેટમાંથી ખરીદી ને ઘરે લઈ આવો છો અને ફ્રીજ માં મૂકી ઠંડુ કરી અને તેની લિજ્જત માણે છો અને તેના મીઠા સ્વાદનો આનંદ માણો છો શું તે વાસ્તવિક છે કે બનાવટી છે કે તમે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles