ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આનું લાકડું પાણીમાં પલાળીને પીવાથી ડાયાબીટીસ 400 હોય તો પણ કન્ટ્રોલમાં રહે છે

    બીયોના લાકડામાંથી વાદ્યો બને છે | બીયોવૃક્ષની માહિતી આપતા જણાવ્યું હતું કે તે પ્રતિબંધિત વૃક્ષ છે. તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. તેનો ઉપયોગ વાદ્ય બનાવવા તથા દંતશૂળ માટે થાય છે. નેચરવૉક દરમિયાન પીપર, કાચકા અને મહુડા વિશે જાણકારી અપાઇ હતી. પીપર કફની ઉત્તમ દવા અને તીવ્ર અગ્નિઉદ્દિપક છે. તાજી પીપર ભોજનમાં…

  • ઘૂંટણનો દુખાવો, સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ

    ઘૂંટણનો  દુખાવો સાંધાના દુખાવાનો રામબાણ ઈiલાજ આ રામબાણ ઈલાજની માહિતી અમેરિકાના એક સંશોધક દ્વારા પ્રાપ્ત થઇ છે. જેનું ગુજરાતીમાં ભાષાંતર કરીને રજુ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ધરગથ્થું ઉપચાર કરવાથી ઘૂંટણના દુખાવાની, અન્ય હાડકાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી દરેક લોકોને સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા હાડકાના દુખાવા જેમ…

  • તમને કઈ યાદ નથી રહેતું તો યાદશક્તિ વધારવા અજમાવો આ દાદીમાના નુશખા

    યાદશક્તિ : ( ૧ ) ચારોળી અને શિંગોડાં ખાવાથી યાદશક્તિ વધે છે . ( ૨ ) બદામનો ઝીણો ભૂકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મૂકવું . સવારે એ મિશ્રણનું , સેવન કરવાથી યાદશક્તિ વધે છે . o ( ૩ ) કોળાને છીણી કોળાપાક કરીને ખાવું . ( ૪ ) તરબૂચના બીની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles