ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પેટમાથી ગરમી કાઢવા માટેની આ ફાકી ઘરે બનાવો

    પેટમાથી ગરમી કાઢવા માટેની આ ફાકી ઘરે બનાવો .2 ચમચી મેથી, 2 ચમચી વરીયાળી, 1 ચમચી અજમૉ, અડધી ચમચી હીગ,2 ચમચી જીરુ આ બધી સામગ્રીને થોડી થૉડ્ શેકીને દળી લૉ ત્યારબાદ તેમા અઙધી ચમચી સંચળ અને અઙધી ચમચી ખાવાનૉ સૉડા ઉમેરી બાટલીમા ભરી લૉ રાતના એક ચમયી એક મૉટા પાણીના પવાલામા બૉળી દૉ સવારે તે…

  • આ ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે ? ફાયદા જાણીને જરૂર સેવન કરશો

    શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે ? ફાયદા જાણીને જરૂર સેવન કરશો જાસૂદના ફૂલની ચાનું સેવન કરવાથી ચરબી નિયંત્રિત શરીરને વાયરલ ઇન્ફકશન બેકટેરિયલ અને વાયરલ ઇન્ટેકશનથી રાહત મળે છે ( હિબિસ્કસ ) જાસુદના ફૂલની ચા વિશે ક્યારેય સાંભળ્યું છે ? શું આ ચા તમે ક્યારેય પીધી છે ? હિબિસ્કસ ફૂલ દેખવામાં…

  • પગથી માથા સુધીની બંધ નસો ખોલવા અને કોલેસ્ટરોલને દૂર કરવાનો ઉપાય અેકવાર અચુક વાચજો

    તરબૂચ એક સ્વાદિષ્ટ ફળના રૂપમાં જાણીતું છે. તરબૂચને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. એટલું જ નહીં પરંતુ અનેક બિમારીઓ સામે લડવાની ક્ષમતા પણ વધે છે. તરબૂચનું સેવન કરવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. તરબૂચમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, મિનરલ્સ, વિટામિન-બી, વિટામિન-સી અને વિટામિન-ડી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles