ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પગના ચીરા, ગાંઠ, ગુમડા પર આ પાન બાંધવાથી ફૂટીને મટી જાય છે

    થોર : સંસ્કૃતમાં થોરને તેમનાતંદુગ્ધા કે હે છે . મનાત યુઘમરચ કૃતિ રામનદુ . જેમાં બધે જ દૂધ છે તે સમન્સદૂગ્ધા , થોરનો પ્રત્યેક ભાગ દૂધથી ભરેલો છે . એનું દૂધ તીવ્ર વિરેચક છે . આથી ચિકિત્સકની સલાહ વિના એનો ઉપયોગ કરવો નહિ . જળોદરનું એ ઉત્તમ ઔષધ છે , ચમચી માં ( ૧ )…

  • આ અથાણું ખાય લો જીંદગીભર વાયુ, હ્રદયના ના રોગ નહી થાય

    એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે મુખ્યત: શુષ્કપ્રદેશમાં ઉગે છે . અંગ્રેજીમાં આ વનસ્પતિનું નામ કેપર બેરી છે.આ વનસ્પતિના ફળોને પણ કેરડા જ કહેવાય છે. આ એક કાંટાળી વનસ્પતિ છે. આ વનસ્પતિ મોટેભાગે સુકા પ્રદેશોમાં ઉગે છે. આ ફળોમાંથી અથાણું બનાવવામાં આવે છે.ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્ર વિસ્તારમાં કેરડાનાં અથાણાનું વધારે ચલણ છે. વૈશાખ અને જેઠ મહિનામાં…

  • એકપણ રૂપીયાનો ખર્ચ વગર જ સ્વસ્થ રહેવુ છે તો આ રીતે પીવો પાણી

    કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી sarkar આરોગ્ય માટે પાણી પીવુ સારી ટેવ છે . સ્વસ્થ રહેવા માટે દરેક માણસેં આખો દિવસ meniti દામિયાન ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ . આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી પીવુ વિશેષ રૂપે લાભદાયક હોય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles