ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રાત્રે સૂતા પહેલા બે લવિંગ ચાવવાના 7 જબરદસ્ત ફાયદા જાણી લો

    સૂતા પહેલા ખાવ 2 લવિંગ અને પછી જુઓ ચમત્કાર ફાયદા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય છે આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે. આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા…

  • મીઠાનું પાણી કોરોના સામે રક્ષણ આપવાની સાથે સાથે અનેક નાની બીમારીઓમા છે અકસીર

    મીઠાનું પાણી કોરોના વાયરસ સામે રક્ષણ આપવાની સાથે સાથે 1 અનેક નાની બીમારીઓમા છે અકસીર આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે.શરદી , ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ કોરોના વાયરસથી પણ બચાવી શકે છે . એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ પછી આ…

  • જુવારના સ્વાસ્થ્યવર્ધક ગુણો આજના દિવસે અચુક વાચજો અને શેર કરજો

    એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના માનવીને હેરાન કરી રહ્યો છે. સતત ઘરમાં જ રહીને હવે તો પ્રત્યેક વ્યક્તિ કંટાળી છે. પ્રત્યેક ઘરમાં એક વાત તો ચર્ચાતી જોવા અચૂક મળે છે. ક્યાં સુધી … હજી ક્યાં સુધી ઘરમાં રહેવાનું ! સાવચેતીના પગલાં ભરીને કોરોનાના પ્રકોપથી બચવાનું. માન્યું કે વેક્સિન આવી ગઈ છે. તેમ છતાં પ્રાથમિક…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles