ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પાંચ મિનીટ નિકાલો અને જરુર વાચો શરીર તંદુરસ્ત રાખવા માટે આગળ જરુર મોકલજો

    કેટલીક હેલ્થ ટિપ્સ વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.અપચો અજીર્ણ થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું. કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.ત્રણ અંજીરને પલાડી…

  • ઉનાળામાં કાચી કેરી ખાવાના ફાયદા

    કાચી કેરી ખાવાના ફાયદાઃ અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે . તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે . પાકી કેરીની સાથે કાચી કેરી પણ ,…

  • શું તમે જાણો છો પેઈનકિલર પીવાથી તાત્કાલીક દુઃખાવો દુર કેમ થાય છે ?

    શું તમે જાણો છો કે પેઈનકિલર કઈ રીતે દુઃખાવો દુર કરે છે ? સૌથી પહેલા આપણે એ જાણીએ કે દુઃખાવો એટલે શું દુઃખાવો એ નાની મોટી ઇજા ના કારણે ઉદભવતું લક્ષણ છે . આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ , જયારે આપણને ઘૂંટણ માં દુઃખાવો થાય છે ત્યારે આપણા શરીર માં ( Nerve…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles