ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વેટલોસ કરવા ઘરે બનાવો આ પાઉડર

    વેટલોસ પાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રીઃ 3 ચમચી ઈસબગુલ , 2 ચમચી વરિયાળીનો પાઉડર, 2 ચમચી ત્રિફલા પાઉડર , 2 ચમચી ધાણા પાઉડર, 2 ચમચી જીરું પાઉડર આ રીતે બનાવો સ્લિમ બનવાનો પાઉડરઃ સૌથી પહેલાં બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી…

  • ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ આ સરસ જાણકારી ને દરેક ગ્રુપમાં શેર કરો

    રાજપીપળામાં રહેતા ડો . દમયંતીબાની અનોખી લોક સેવા ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ આયુર્વેદ અને વનસ્પતિઓમાંથી બનાવે છે કેન્સરની દવા ઘણી બહેનોમાં ગર્ભાશય કેન્સર મટાળ્યા રાજપીપળા તા .૧૧ હાલમાં ગુજરાત રાજ્ય માંપી કેદ આચાર્ય તરીકે એવોર્ડ મેળવેલ પ્રદિપસિંહ દ્વિધાના મની પ્રેક્ટર દમયંતી બા સિંહા પણ અનોખી લોક સેવા કરી રહ્યા છે પ્રદીપસિંહ સિંધ્યા…

  • એસિડિટી થવાના 8 મુખ્ય કારણો જાણી લો

    એસિડિટી થવાના 8 કારણો 1.પાણી ઓછુંપીવું 2. સ્ટ્રેસ 3.બેસી રહેવું 4.તળેલુખાવું 5.લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું 6.દારૂપીવું 7.કોફી 8.ફાસ્ટફૂડ તળેલું ખાવું તળેલી વસ્તુઓ જેમકે સમોસા , ભજીયા અને કચોરીમાં ફેટ વધુ માત્રામાં હોય છે . આ સરળતાથી પચતું નથી . જેના કારણે એસિડિટી acidity થાય છે . દારુ, બિયર અને વાઈન પીવાથી પેટમાં એસિડીટી બને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles