ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શું તમે જાણો છો પેઈનકિલર પીવાથી તાત્કાલીક દુઃખાવો દુર કેમ થાય છે ?

    શું તમે જાણો છો કે પેઈનકિલર કઈ રીતે દુઃખાવો દુર કરે છે ? સૌથી પહેલા આપણે એ જાણીએ કે દુઃખાવો એટલે શું દુઃખાવો એ નાની મોટી ઇજા ના કારણે ઉદભવતું લક્ષણ છે . આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ , જયારે આપણને ઘૂંટણ માં દુઃખાવો થાય છે ત્યારે આપણા શરીર માં ( Nerve…

  • શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી | ગળો ની તાસીર

    ગળો – જેના સેવનથી અમૃતત્વ , અમરત્વ , રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા . લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો , રેસીપી , અમૃત સમાન છે . ગળો સ્વાદમાં તીખી , કડવી છે , પચવામાં મીઠી છે , બધી જ ધાતુઓ વધારનાર છે , ગુણમાં ગરમ છે , હલકી છે , ભૂખ લગાડનાર , બળ…

  • સ્નાયુઓને મજબૂત બનાવવા અને હૃદયની તંદુરસ્તી વધારવા અઠવાડિયે એક વાર સેવન કરો આ ઔષધ

    રાજગરો ઉંચા કદનો સુંદર છોડ છે, જે 3 – 5 ફૂટ કે તેનાથી વધુ ઊંચો જોવા મળે છે. પ્રકાંડ જાડું, ઓછા વત્તા પ્રમાણમાં હાસોવાળું અને સુવાળું હોય છે. પર્ણ બને છેડે સાંકડા અને વચ્ચે પહોળા હોય છે. પુષ્પવિન્યાસ શુકી પ્રકારનો, ઘણી શાખાઓ વાળો (Sr)અને વચ્ચેની શાખા લાંબી હોય છે. ફૂલો સૂક્ષ્મ પીળાશ પડતાં લીલા કે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles