ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ફેક્ચર (તુટેલા હાડકાં)ને જોડવામાં મદદ કરશે ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ

    આપણા તૂટેલા હાડકાંને જોડવામાં મદદ કરશે કેટલાક ઘરગથ્થુ ઉપચારો , અજમાવી જુઓ નાની – મોટી ઇજાઓના કારણે ક્યારેક હાડકામાં ક્રેક પડી જતી હોય છે જે ઘરેલુ ઉપચારથી ઠીક થઇ શકે છે કેટલીક વાર ઇજા થવાને કારણે હાડકું તુટી જાય છે . જેને હાડકાનું ફેકચર કહેવામાં આવે છે . પરંતુ કેટલીક વાર હાડકામાં નરમાશ ઓછી થઈ…

  • જાયફળ આપણી ત્વચા અને વાળની સમસ્યાઓને દૂર કરીને ખૂબસૂરતી બક્ષે છે

    જાયફળ આપણી ત્વચા અને વાળની સમસ્યાઓને દૂર કરીને ખૂબસૂરતી બક્ષે છે આપણાં રસોડાના બધી જ વસ્તુઓ સુગંધીદાર છે . જેમાં ‘ જાયફળનો પણ સમાવેશ થાય છે . જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ . ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળનો વર્ષોથી…

  • એક પણ રૂપિયાની સર્જરી કરાવ્યા વગર દેશી દુધીનો સરળ અકસીર ઈલાજ

    દેશી દુઘીથી કરો અકસીર ઈલાજ શરીરને કોઈપણ પ્રકારનુ કષ્ટ આપ્યા વગર કે સર્જરી કરાવ્યા વગર ઘણાજ ઓછા ખર્ચે દેશી દુધીથી સાદો , સરળ અને સરળ ઈલાજ હકીકત King Edward Memorial Hospital ડો . શ્રી મનુભાઈ કોઠારી કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ મુંબઈનાં નિવૃત ડોકટર શ્રી મનુભાઈ કોઠારીએ આપેલો સૌથી વિશ્વસનીય અને અનુભુત પ્રયોગ છે . તેઓ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles